---Advertisement---

LRD Constable Final Answer Key 2025 – હમણાં જ ડાઉનલોડ કરો

By Savan Parmar

Updated on:

LRD Constable Final Answer Key 2025
---Advertisement---

LRD Constable Final Answer Key 2025: ફાઇનલ આન્સર કી ડાઉનલોડ લિંક

LRD Constable Final Answer Key 2025: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (LRB) દ્વારા લોકરક્ષક દળ (LRD) કોન્સ્ટેબલ ભરતી પરીક્ષાની Final Answer Key જાહેર કરવામાં આવી છે. કુલ 12,472 જગ્યાઓ માટેની આ પરીક્ષા 15/06/2025ના રોજ યોજાઈ હતી. રાજ્યભરના વિવિધ શહેરોમાં આવેલ પરીક્ષા કેન્દ્રોમાં 2 લાખથી વધુ ઉમેદવારો હાજર રહીને લેખિત પરીક્ષા આપી હતી.પરીક્ષા પૂર્ણ થયા બાદ, 20/06/2025ના રોજ ભરતી બોર્ડ દ્વારા Provisional Answer Key (કામચલાઉ આન્સર કી) જાહેર કરવામાં આવી હતી. તેમાં દર્શાવેલા જવાબો સામે ઉમેદવારોને સાચા જવાબોની સાબિતી સાથે ઓનલાઇન વાંધા અરજી કરવાની તક આપવામાં આવી હતી.હવે ઉમેદવારોના વાંધા અને પુરાવાનો સમાવેશ કરીને LRD Constable Final Answer Key 2025 જાહેર કરવામાં આવી છે.

લોકરક્ષક ભરતી બોર્ડ (LRD) દ્વારા યોજાયેલી કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા માટેની Provisional Answer Key (કામચલાઉ આન્સર કી) અંગે ઉમેદવારો પાસેથી મળેલા વાંધા-અરજીની વિગતવાર ચકાસણી કર્યા બાદ હવે Final Answer Key (અંતિમ આન્સર કી) સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે.વાંધા-અરજીના નિરાકરણ બાદ, પાર્ટ-1 અને પાર્ટ-2 એમ બન્ને પેપર મળી કુલ 2 પ્રશ્નો રદ કરવામાં આવ્યા છે.

ભરતી વિશે ટુંકમા માહિતી: LRD Constable Final Answer Key 2025

ભરતી સંસ્થાગુજરાત રાજ્ય પોલીસ વિભાગ
ભરતીનું નામગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી
વર્ષ૨૦૨૫
કુલ જગ્યાઓ૧૨૪૭૨
પોસ્ટનું નામપોલીસ કોન્સ્ટેબલ (પુરુષ/મહિલા)
આર્ટીકલનો પ્રકારફાઈનલ આન્સર કી
પરીક્ષા તબક્કાશારીરિક પરીક્ષા+લેખિત
અધિકૃત વેબસાઈટhttps://lrdgujarat2021.in/
https://gprb.gujarat.gov.in/

Selection Process: LRD Constable Final Answer Key 2025

  1. ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ (PST)
  2. ફિજિકલ એફિશિયન્સી ટેસ્ટ (PET)
  3. લેખિત પરીક્ષા (Written Exam)
  4. દસ્તાવેજ ચકાસણી (Document Verification)
  5. મેડિકલ પરીક્ષા (Medical Examination)

લેખિત પરીક્ષા (Written Exam): LRD Constable Final Answer Key 2025

  • પ્રશ્નોની સંખ્યા: ૨૦૦
  • કુલ ગુણ: ૨૦૦
  • સમય: ૦૩ કલાક
  • પ્રશ્નોનો પ્રકાર: OMR આધારિત Multiple Choice Questions (MCQ)
  • નકારાત્મક માર્કિંગ: દરેક ખોટા જવાબ માટે ૦.૨૫ ગુણ કપાશે

મહત્વપૂર્ણ તારીખો અને માહિતી: LRD Constable Final Answer Key 2025

  1. લેખિત પરીક્ષા તારીખ: ૧૫/૦૬/૨૦૨૫
  2. Provisional Answer Key બહાર પાડવામાં આવી: ૨૦/૦૬/૨૦૨૫
  3. Final Answer Key બહાર પાડવામાં આવી: ૩૦/૦૭/૨૦૨૫

ફાઈનલ આન્સર કી કેવી રીતે ડાઉનલોડ કરવી: LRD Constable Final Answer Key 2025

  1. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ https://lrdgujarat2025.in અથવા https://gprb.gujarat.gov.in/ પર જાઓ
  2. હોમપેજ પર લોકરક્ષક કેડર લેખિત પરીક્ષાની “Final Answer Key” લખેલું હશે તેના પર ક્લિક કરો.
  3. ત્યાર બાદ pdf ડાઉનલોડ થશે જેમા ફાઇનલ આન્સર કી માટે અહી ક્લિક કરો તેવી લિંક આપેલી હશે તેના પર ક્લિક કરો.
  4. ફાઇનલ આન્સર કી PDF ફાઇલ લિંક ખૂલશે અને એક બીજી PDF ડાઉનલોડ થશે જે “Final Answer Key” હશે.
  5. તેને Download કરો અથવા Save કરો.

Answer Key ડાઉનલોડ કરવાની લિંક: LRD Constable Final Answer Key 2025

Final Answer Key ડાઉનલોડ કરવાઅહી ક્લિક કરો

Read Also: Railway NTPC Recruitment 2025: લાયકાત, પગાર ધોરણ અને અરજી તારીખ જાણો

Savan Parmar

"I am Savan Parmar, experienced in writing job update articles for over 1.5 years. I provide accurate and useful job-related content for multiple websites."

---Advertisement---

Related Post

Leave a Comment