---Advertisement---

LRD Constable Final Marks Declared 2025: કોન્સ્ટેબલ ફાઇનલ માર્ક્સ જાહેર

By Savan Parmar

Updated on:

LRD Constable Final Marks Declared 2025
---Advertisement---

LRD Constable Final Marks Declared 2025: ફાઈનલ માર્ક જુઓ અહીંથી

LRD Constable Final Marks Declared 2025: લોકરક્ષક કેડર માટેની ભરતી માટે અરજી પ્રક્રિયા તા.04/04/2024 થી તા 30/04/2024 સુધી OJAS વેબસાઇટ પર ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવી હતી.ત્યારબાદ જે ઉમેદવારો અગાઉના નિર્ધારિત સમય દરમિયાન ઓનલાઈન અરજી કરી શક્યા ન હોય, તેમને એક અંતિમ તક આપવામાં આવી હતી.આ ઓનલાઈન અરજી તા. 26/02/2024 થી તા.09/09/2024સુધી OJASની વેબસાઇટ પર સ્વીકારવામાં આવી હતી.આ ભરતી માટે પોલીસ કોન્સ્ટેબલ 12000 જગ્યાઓ માટે પરીક્ષાનું આયોજન 15/06/2025 ના રોજ કરવામાં આવ્યું હતું.જેમાં કુલ 2 લાખ કરતાં વધુ ઉમેદવારો એ ગુજરાત રાજયના અલગ અલગ શહેરોમાં પરીક્ષા કેન્દ્રો પર હાજર રહીને લેખીત પરીક્ષા આપી હતી. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (LRB) દ્વારા લોકરક્ષક દળ (LRD) કોન્સ્ટેબલ ભરતી પરીક્ષાના તમામ ઉમેદવારોના માર્ક જાહેર કરવામા આવ્યા છે.

પરીક્ષાનું આયોજન થઈ ગયા બાદ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ૨૦/૦૬/૨૦૨૫ ના રોજ Provisional Answer Key(કામચલાઉ આન્સર કી) જાહેર કરવામાં આવી હતી જેમાં સાચા જવાબોની સામે વાંધા અરજીઓ પણ મંગાવવામાં આવી હતી. જેમા ઉમેદવાર ભરતી બોર્ડ એ જાહેર કરેલા જવાબો સામે સાચા જવાબોની સાબિતી સાથે ઓનલાઇન વાંધા અરજી કરી શકતા હતા. આન્સર કીની વાંધા અરજી ચકાસણી બાદ ભરતી બોર્ડ દ્વારા ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. Provisional Answer Key(કામચલાઉ આન્સર કી)ની વાંધા અરજી બાદ ફાઈનલ આન્સર કી મા પાર્ટ 1 અને પાર્ટ 2 એમ બન્ને થઈને કુલ 02 પ્રશ્નો રદ કરવામા આવ્યા છે. ફાઇનલ આન્સર કીની મદદથી ઉમેદવારોને તેમના જવાબોની સાચી ચકાસણી કરવા માટે ખૂબ જ અગત્યની સાબિત થાય છે.

ફાઈનલ આન્સર કી જાહેર કર્યા બાદ આજે એટલે કે તારીખ 06/08/2025ના રોજ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (LRB) દ્વારા લોકરક્ષક દળ (LRD) કોન્સ્ટેબલની પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોના માર્ક જાહેર કરવામા આવ્યા છે.ઉમેદવાર ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામા આવેલી લિંક દ્વારા માર્ક જોઈ શકે છે.ઉમેદવારે પોતાના માર્ક જોવા માટે લિંક ઓપન કર્યા બાદ કન્ફરમેશન નમ્બર, બેઠક નમ્બર અને જન્મ તારીખ દાખલ કરવાની રહેશે ત્યારબાદ ઉમેદવાર ના માર્ક પાર્ટ A અને પાર્ટ B મા કેટલા માર્ક મેળવ્યા છે તે જોઈ શકાય છે.

LRD Constable Final Marks Declared 2025: ભરતી વિશે ટુંકમા માહિતી

જાહેરાતની વિગતો માહિતી
ભરતી સંસ્થાગુજરાત રાજ્ય પોલીસ વિભાગ
ભરતીનું નામગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી
વર્ષ2025
કુલ જગ્યાઓ12000
પોસ્ટનું નામપોલીસ કોન્સ્ટેબલ (પુરુષ/મહિલા)
આર્ટીકલનો પ્રકારLRD Constable Final Marks
પરીક્ષા તબક્કાશારીરિક પરીક્ષા+લેખિત
અધિકૃત વેબસાઈટhttps://lrdgujarat2021.in/
https://gprb.gujarat.gov.in/

LRD Constable Final Marks Declared 2025: પોસ્ટ અને ખાલી જગ્યાઓ:

પોસ્ટખાલી જગ્યાઓ
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ)4422
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા)2178
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ)2212
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા)1090
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) (પુરૂષ)1000
જેલ સિપોઇ (પુરૂષ)1013
જેલ સિપોઇ (મહિલા)85
કુલ ખાલી જગ્યાઓ12000

LRD Constable Final Marks Declared 2025: લેખિત પરીક્ષા (Written Exam)

  • પ્રશ્નોની સંખ્યા: ૨૦૦
  • કુલ ગુણ: ૨૦૦
  • સમય: ૦૩ કલાક
  • પ્રશ્નોનો પ્રકાર: OMR આધારિત Multiple Choice Questions (MCQ)
  • નકારાત્મક માર્કિંગ: દરેક ખોટા જવાબ માટે ૦.૨૫ ગુણ કપાશે

LRD Constable Final Marks Declared 2025: Selection Process

  1. ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ (PST)
  2. ફિજિકલ એફિશિયન્સી ટેસ્ટ (PET)
  3. લેખિત પરીક્ષા (Written Exam)
  4. દસ્તાવેજ ચકાસણી (Document Verification)
  5. મેડિકલ પરીક્ષા (Medical Examination)

LRD Constable Final Marks Declared 2025: મહત્વપૂર્ણ તારીખો અને માહિતી

  1. લેખિત પરીક્ષા તારીખ: ૧૫/૦૬/૨૦૨૫
  2. Provisional Answer Key બહાર પાડવામાં આવી: ૨૦/૦૬/૨૦૨૫
  3. Final Answer Key બહાર પાડવામાં આવી: ૩૦/૦૭/૨૦૨૫
  4. Final Marks Declared : 06/08/2025

LRD Constable Final Marks Declared 2025: ફાઈનલ માર્ક જોવા માટે સ્ટેપ બાય સ્ટેપ માહિતી

  1. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ https://lrdgujarat2025.in અથવા https://gprb.gujarat.gov.in/ પર જાઓ
  2. હોમપેજ પર લોકરક્ષક કેડર લેખિત પરીક્ષાના ગુણ જાહેર કરવા અંગે લખેલું હશે તેના પર ક્લિક કરો.
  3. ત્યાર બાદ pdf ડાઉનલોડ થશે તા.૧૫/૦૬/૨૦૨૫ નારોજ લેવામાાં આવેલ લેખિત પરીક્ષામાાં હાજર રહેલ ઉમેદવારે પોતાના ગુણ જોવા માટે અહીં કલીક કરો.તેવી લિંક આપેલી હશે તેના પર ક્લિક કરો.
  4. લિંક પર ક્લિક કર્યા બાદ ઉમેદવારોનો confirmation number, બેઠક નંબર અને જન્મ તારીખ દાખલ કરવાની રહેશે.
  5. ત્યારબાદ pdf download થસે તે pdf Download કરો અથવા Save કરો.
  6. ત્યારબાદ સ્ક્રીન પર ઉમેદવાર પોતાના માર્ક જોઈ શકે છે.

LRD Constable Final Marks Declared 2025: માર્ક જોવા માટેની લિંક

ફાઈનલ માર્ક માટેની નોટીફિકેશન અહી ક્લિક કરો
ફાઈનલ માર્ક જોવાની લિંકઅહી ક્લિક કરો

Read Also: SBI Clerk Bharti 2025: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા માં જુનિયર એસોસિયેટ પદ માટે ઓનલાઇન ફોર્મ શરૂ

Savan Parmar

"I am Savan Parmar, experienced in writing job update articles for over 1.5 years. I provide accurate and useful job-related content for multiple websites."

---Advertisement---

Related Post

EHRMS Anganwadi Bharti Merit List 2025 આંગણવાડી ભરતી 2025નું સુધારેલ મેરીટ લિસ્ટ

EHRMS Anganwadi Bharti Merit List 2025 આંગણવાડી ભરતી 2025ની જિલ્લાવાર યાદી તપાસો Ehrms Anganwadi Bharti Merit List 2025: ગુજરાત રાજ્યમાં મહિલાઓ માટેની સૌથી લોકપ્રિય અને લોકહિતકારી ભરતીમાંની એક ...

Leave a Comment