---Advertisement---

Gujarat High Court Driver Call Letter 2025- કોલ લેટર ડાઉનલોડ કરો

By Savan Parmar

Updated on:

Gujarat High Court Driver Call Letter 2025
---Advertisement---

Gujarat High Court Driver Call Letter 2025 – ડ્રાઈવર કોલ લેટર જાહેર

Gujarat High Court Driver Call Letter 2025: ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યની જિલ્લા અદાલતો હસ્તકની ડ્રાઇવરોની ૮૬ જગ્યાઓ માટે યોગ્યતા ધરાવતા ઉમેદવારો પાસેથી તારીખ ૧૬/૦૫/૨૦૨૫ ના રોજથી ૦૬/૦૬/૨૦૨૫ સુંધી ઓનલાઇન માધ્યમથી અરજીઓ મંગાવવામાં આવી હતી.જેનો જાહેરાત ક્રમાંક ૧૪૩૪/૨૦૨૫ છે અને તેની હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષાનું આયોજન ૧૦/૦૮/૨૦૨૫ ના રોજ કરવામાં આવનાર છે જેમાં હાજર રહેવા માટે પરીક્ષા માટેના કોલ લેટર જાહેર કરવામાં આવ્યા છે કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની લિંક અહી આર્ટિકલ માં આપેલી છે.કોલ લેટર ડાઉનલોડ કર્યા બાદ તેમાં આપેલી સૂચનાઓ ધ્યાનથી વાંચો

કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવો તેની વિગતવાર માહિતી માટે આર્ટિકલ વાંચો.અહીં આર્ટિકલમાં લેખિત પરિક્ષાનો અભ્યાસક્રમ કેટલા ગુણની પરીક્ષા રહેશે અને લેખિત પરીક્ષા પછી ડ્રાઈવિંગ/સ્કીલ ટેસ્ટ નો અભ્યાસક્રમ શું હશે અને કેટલા ગુણનો હશે એ તમામ માહિતી આપેલી છે.

Gujarat High Court Driver Call Letter 2025: ભરતીની ટુંક્મા માહિતી

જાહેરાતની વિગતો માહિતી
ભરતી કરનાર સંસ્થાગુજરાત હાઇકોર્ટ
વર્ષ૨૦૨૫
પોસ્ટનું નામડ્રાઈવર
કુલ જગ્યાઓ86
આર્ટીકલનો પ્રકારકોલ લેટર
પરીક્ષા તબક્કાલેખિત પરીક્ષા + ડાઈવિંગ ટેસ્ટ
અધિકૃત વેબસાઈટhttps://hc-ojas.gujarat.gov.in

સ્થળ અને ખાલી જગ્યાઓ:

જિલ્લોકુલ જગ્યાઓ
અમદાવાદ CJMC2
અમદાવાદ ગ્રામ્ય2
અમદાવાદ – FC1
અમદાવાદ – SCC4
અમરેલી – DC3
અમરેલી – FC1
આનંદ – FC1
અર્વલ્લી – DC2
બનાસકાંઠા – FC1
ભરૂચ – DC3
ભાવનગર – DC1
બોટાદ – DC3
છોટાઉદેપુર – DC3
દાહોદ – DC4
દાહોદ – FC1
દેવભૂમિ દ્વારકા – DC3
દેવભૂમિ દ્વારકા – FC1
ગાંધીનગર – DC2
ગાંધીનગર – FC1
ગીર સોમનાથ – DC2
જામનગર – FC1
જુનાગઢ – DC2
જુનાગઢ – FC1
કચ્છ – DC2
કચ્છ – FC1
ખેડા – DC5
ખેડા – FC1
મહિસાગર – DC3
મહેસાણા – FC1
મોરબી – DC2
મોરબી – FC1
નર્મદા – DC5
નવસારી – DC2
નવસારી – FC1
પંચમહાલ – DC2
પાટણ – DC1
પાટણ – FC1
પોરબંદર – DC1
પોરબંદર – FC1
રાજકોટ – DC1
સાબરકાંઠા – DC1
સાબરકાંઠા – FC1
સુરત – DC3
સુરેન્‍દ્રનગર – DC1
સુરેન્‍દ્રનગર – FC1
વલસાડ – DC3
કુલ86

Gujarat High Court Driver Call Letter 2025: લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ

  1. ગુજરાતી ભાષા
  2. સામાન્ય જ્ઞાન, દૈનિક ઘટનાઓ અને ગુજરાતની ભૂગોળ
  3. પાયાનું ગણિત
  4. વાહન/મોટરનું પાયાનું જ્ઞાન
  5. વાહન/મોટર સંબંધિત કાયદાઓનું પાયાનું જ્ઞાન
  6. ટ્રાફિક નિયમો

Gujarat High Court Driver Call Letter 2025: ડ્રાઈવિંગ/સ્કિલ સ્ટેટ અભ્યાસક્રમ

  1. વાહન શરૂ કરવાની પ્રક્રિયા (Starting)
  2. સીધી દિશામાં વાહન ચલાવવાનું કુશળતા(Forward Driving)
  3. વળાંકો લેવાની રીત (Turning)
  4. આગળ ચાલી રહેલા વાહનને પસાર કરવાની તકનિક (Overtaking)
  5. પાછળ દિશામાં વાહન ચલાવવું (Reversing)
  6. યોગ્ય જગ્યાએ વાહન ઉભું રાખવાની કળા (Parking)
  7. વાહનની મિકેનિકલ અને ઇલેક્ટ્રોનિક વ્યવસ્થાઓની ઓળખ અને જાળવણીનું જાણકારપણું(Familiarity of Car Mechanics, Electronics & Knowledge of Maintenance)
  8. સાવધ દ્રષ્ટિકોણ અને વિચારો (General Approach)
  9. માર્ગસુરક્ષા અંગે જાગૃતિ અને જવાબદારીનો ભાવ(Safety and Responsibility)
  10. યોગ્ય વલણ અને વ્યવહારશીલતા(Manner and Attitude)

Gujarat High Court Driver Call Letter 2025: પરીક્ષા સ્ટેજ અને સમય

પરીક્ષાના સ્ટેજકુલ ગુણસમયગાળો
હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા50 ગુણ45 મિનિટ
ડ્રાઈવીંગ/સ્કિલ સ્ટેટ100 ગુણસૂચના મુજબ
  1. લેખિત પરીક્ષામાં પેપર OMR પધ્ધતિથી લેવામા આવશે.(CBRT)
  2. કુલ ૫૦ ગુણની આ પરીક્ષા માટે ઉમેદવારને ૪૫ મિનિટનો સમય આપવામાં આવશે. પ્રશ્નપત્ર ગુજરાતી ભાષામાં રહેશે. દરેક યોગ્ય જવાબ માટે ૧ ગુણ મળશે, જ્યારે ખોટા જવાબ માટે ૦.૩૩ ગુણ માઈનસ કરવામાં આવશે.
  3. ડ્રાઈવિંગ ટેસ્ટ/સ્કિલ ટેસ્ટમાં ઉમેદવારની ડ્રાઈવિંગ કાર્યક્ષમતા નું મૂલ્યાંકન કરવામાં આવશે.
  4. ડ્રાઈવિંગ અથવા સ્કિલ ટેસ્ટ અમદાવાદ શહેરમાં અથવા સંબંધિત જિલ્લા મુખ્ય મથક પર લેવામાં આવશે. આ પરીક્ષા દરમ્યાન ઉમેદવારોએ ઓછામાં ઓછા ૮૦ ગુણ, એટલે કે ‘એ ગ્રેડ’ મેળવવો ફરજિયાત રહેશે.

Gujarat High Court Driver Call Letter 2025: મહત્વપૂર્ણ તારીખ

  1. કોલ લેટર જાહેર થયા તારીખ: 07/08/2025
  2. હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા: 10/08/2025

Gujarat High Court Driver Call Letter 2025: કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવો

  1. ગુજરાત હાઇકોર્ટની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ
  2. “HOME PAGE” પર “Driver Call Letter” લિંક પર ક્લિક કરો
  3. તમારો Confirmation Number અને જન્મતારીખ દાખલ કરો
  4. તમારો Call Letter સ્ક્રિન પર દેખાશે – તેને ડાઉનલોડ કરો અને પ્રિન્ટ કાઢો.

Gujarat High Court Driver Call Letter 2025: કોલલેટર ડાઉનલોડ કરવાની લિંક

કોલલેટર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
જાહેરાતનુ નોટીફિકેશનઅહી ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટઅહી ક્લિક કરો

Read Also: EHRMS Gujarat Anganwadi Bharti 2025 – સંપૂર્ણ માહિતી

Savan Parmar

"I am Savan Parmar, experienced in writing job update articles for over 1.5 years. I provide accurate and useful job-related content for multiple websites."

---Advertisement---

Related Post

Leave a Comment