---Advertisement---

Indian Overseas Bank Apprentice Recruitment 2025 – 750 જગ્યાઓ માટે અરજી કરો

By Savan Parmar

Updated on:

Indian Overseas Bank Apprentice Recruitment 2025
---Advertisement---

Indian Overseas Bank Apprentice Recruitment 2025 – ભરતી માટે ઓનલાઇન અરજી કરો

Indian Overseas Bank Apprentice Recruitment 2025: બેન્કિંગ ક્ષેત્રમાં કરિયર બનાવવાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્ત્વની જાહેરાત.ઇન્ડિયન ઓવરસીઝ બેંક દ્વારા એપ્રેન્ટિસ એક્ટ, ૧૯૬૧ હેઠળ Apprentices પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવે છે. ઇન્ડિયન ઓવરસીઝ બેંક દ્વારા Apprenticesની 750 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ખાલી જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. અરજી કરવાની પ્રક્રિયા 10 ઓગસ્ટ 2025 થી શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ 20 ઓગસ્ટ 2025 છે. આ ભરતી અંતર્ગત પસંદ થયેલ ઉમેદવારને Apprentices પોસ્ટ માટે Metro 15,000/-,Urban 12,000/-,Semi-Urban / Rural 10,000/- સ્ટાઇપેન્ડ મળવાપાત્ર રહેશે.

ઇન્ડિયન ઓવરસીઝ બેંકમા Apprenticesની પોસ્ટ માટે અરજી કરવા માટે અરજી કરવાની છેલ્લી તારીખ મુજબ ઓછામાં ઓછા 20 વર્ષ અને મહત્તમ 28 વર્ષથી વધુ ન હોવી જોઈએ.આ પોસ્ટ માટે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી, મહિલાઓ અને દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારો માટે સરકારના નિયમો અનુસાર વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.આ પોસ્ટ માટે અરજી કરતા પહેલા જાહેરાતનુ ઓફિશિયલ નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચો. તેમાં શૈક્ષણિક લાયકાત,પસંદગી પ્રક્રિયા, ફી તથા અરજી કરવાની પદ્ધતિ વગેરે બાબતોની સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે.

ભરતી વિશે ટુંક્મા માહિતી: Indian Overseas Bank Apprentice Recruitment 2025

જાહેરાત વિગતોમાહિતી
ભરતી કરનાર સંસ્થાઇન્ડિયન ઓવરસીઝ બેંક
ભરતી વર્ષ2025
જાહેરાત ક્રમાંકHRDD/APPR/01/2025-26
પોસ્ટનુ નામ Apprentices
કુલ ખાલી જગ્યાઓ750
અરજી મોડઓનલાઈન
ઓનલાઈનઅરજી શરૂ થવાની તારીખ10 ઓગસ્ટ 2025
ઓનલાઈનઅરજીની છેલ્લી તારીખ20 ઓગસ્ટ 2025
સત્તાવાર વેબસાઈટwww.iob.in

સ્થળ અને ખાલી જગ્યાઓ: Indian Overseas Bank Apprentice Recruitment 2025

રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશકુલ ખાલી જગ્યાઓ
અંદમાન અને નિકોબાર1
આંધ્રપ્રદેશ15
અરુણાચલ પ્રદેશ1
આસામ4
બિહાર35
ચંદીગઢ4
છત્તીસગઢ10
દમણ અને દીવ1
દિલ્હી53
ગુજરાત16
ગોવા1
હિમાચલ પ્રદેશ1
હરિયાણા16
જમ્મુ અને કાશ્મીર2
ઝારખંડ8
કર્ણાટક6
કેરળ33
મણિપુર4
મેઘાલય2
મહારાષ્ટ્ર85
મિઝોરમ2
મધ્ય પ્રદેશ12
નાગાલેન્ડ1
ઓડિશા22
પંજાબ24
પોંડિચેરી12
રાજસ્થાન16
સિક્કિમ2
તેલંગાણા6
તમિલનાડુ200
ત્રિપુરા2
ઉત્તરાખંડ8
ઉત્તર પ્રદેશ110
પશ્ચિમ બંગાળ35
કુલ750

શૈક્ષણિક લાયકાત: Indian Overseas Bank Apprentice Recruitment 2025

  • ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં ડિગ્રી (ગ્રેજ્યુએશન) અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સમકક્ષ લાયકાત હોવી જરૂરી છે.
  • રાષ્ટ્રીય એપ્રેન્ટિસશીપ તાલીમ યોજના (NATS) હેઠળ નોંધાયેલા ઉમેદવારો માટે, ગ્રેજ્યુએશનનું પરિણામ 01/04/2021 થી 01/08/2025 ની વચ્ચે જાહેર થયેલું હોવું જોઈએ.

ઉંમર મર્યાદા: Indian Overseas Bank Apprentice Recruitment 2025

અરજી કરવાની છેલ્લી તારીખ મુજબ ઓછામાં ઓછા 20 વર્ષ અને મહત્તમ 28 વર્ષથી વધુ ન હોવી જોઈએ

કેટેગરીઉંમરમા છૂટછાટ
SC/ST05 વર્ષ
OBC(Non-creamy layer)03 વર્ષ
દિવ્યાંગ (PWD)10 વર્ષ
વિધવા, છૂટાછેડા લીધેલ મહિલાઓ અને પોતાના પતિથી કાયદેસર રીતે અલગ થયેલી પરંતુ પુનઃવિવાહ ન કરેલ મહિલાઓસામાન્ય/EWS માટે મહત્તમ 35 વર્ષ, OBC માટે 38 વર્ષ અને SC/ST માટે 40 વર્ષ સુધી

અરજી ફી: Indian Overseas Bank Apprentice Recruitment 2025

  1. એકવાર અરજી કર્યા બાદ અને ફી ચૂકવ્યા પછી તે કોઈપણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહીં
  2. ઉમેદવારે ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં અથવા અન્ય કોઈ સંસ્થામાં અગાઉ એપ્રેન્ટિસશીપ લીધી ન હોવી જોઈએ અથવા એપ્રેન્ટિસ એક્ટ 1961 મુજબ સમયાંતરે સુધારેલા એપ્રેન્ટિસશીપ તાલીમનો અભ્યાસ કરી રહ્યો ન હોવો જોઈએ.
  3. શૈક્ષણિક લાયકાત પૂર્ણ કર્યા પછી એક વર્ષ કે તેથી વધુ સમયગાળા માટે તાલીમ અથવા નોકરીનો અનુભવ ધરાવતો ઉમેદવાર એપ્રેન્ટિસ તરીકે પસંદગી મેળવવા માટે પાત્ર રહેશે નહીં.
કેટેગરીઅરજી ફી (GST સહિત)
જનરલ, ઇડબ્લ્યુએસ અને ઓબીસી ઉમેદવારો માટે800/- + GST (18%) = 944/-
SC, ST, અને મહિલા ઉમેદવારો માટે600/- + GST (18%) = 708/-
PWD400/- + જીએસટી (18%) = 472/-

સ્ટાઇપેન્ડ: Indian Overseas Bank Apprentice Recruitment 2025

શાખા કેટેગરીમાસિક સ્ટાઇપેન્ડ (રૂ. માં)
મેટ્રો15000/-
અર્બન12000/-
સેમી-અર્બન / ગ્રામ્ય10000/-

પસંદગી પ્રક્રિયા: Indian Overseas Bank Apprentice Recruitment 2025

  1. ઓનલાઈન લેખિત પરીક્ષા (objective type)
  2. Test of Local Language(સ્થાનિક ભાષાની કસોટી)
વિષયનુ નામપ્રશ્નોની સંખ્યાગુણ
General/financial awareness(સામાન્ય/નાણાકીય જાગૃતિ)2525
General English(અંગ્રેજી ભાષા)2525
Quantitative Aptitude(પરિમાણાત્મક ગણિત)2525
Computer or subject knowledge(કમ્પ્યુટર અથવા વિષયનું જ્ઞાન)2525
કુલ ગુણ100100

Test of Local Language(સ્થાનિક ભાષાની કસોટી): Apprenticesની પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવાર રાજ્યની સ્થાનિક ભાષામાં નિષ્ણાત હોવો જરૂરી છે (વાંચન, લેખન, બોલવું અને સમજણ)સ્થાનિક ભાષાની કસોટી ઓનલાઈન લેખિત પરીક્ષા પાસ કર્યા પછી લેવામાં આવશે અને તે પસંદગી પ્રક્રિયાનો એક ભાગ રહેશે. આ કસોટી દસ્તાવેજ ચકાસણીની પ્રક્રિયા દરમિયાન યોજાશે. જે ઉમેદવાર આ કસોટીમાં લાયક નહીં ઠરે, તેઓને એપ્રેન્ટિસશીપ માટે પસંદ કરવામાં આવશે નહીં. જો ઉમેદવારે પસંદ કરેલી સ્થાનિક ભાષાનો અભ્યાસ 10મા અથવા 12મા ધોરણમાં કર્યો હોય અને તેની માર્કશીટ/પ્રમાણપત્ર રજૂ કરે,તો તેને ભાષા કસોટી આપવાની જરૂર રહેશે નહીં .

ફોર્મ કેવી રીતે ભરવુ: Indian Overseas Bank Apprentice Recruitment 2025

  1. સૌપ્રથમ,.ઇન્ડિયન ઓવરસીઝ બેંકની સત્તાવાર વેબસાઈટ www.iob.in પર જાઓ.
  2. હોમપેજ પર તમને “Careers” મેનુ જોવા મળશે એના પર ક્લિક કરો.આગળ ભરતી સંબંધિત સત્તાવાર નોટિફિકેશન PDF ખોલો અને નોટિફિકેશન વાંચો
  3. ત્યારબાદ નોટિફિકેશનની બાજુમા આપેલ APLLY પેજ પેજ પર CLICK કરો અને “ New Registration” પર જઈને માહિતી ભરીને પ્રક્રિયા પુર્ણ કરો.(તમારું નામ, ઈમેલ ID અને મોબાઈલ નંબર દાખલ કરો).
  4. રજીસ્ટ્રેશન થયા બાદ તમને રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ SMS/ઈમેલ દ્વારા મળશે.લોગિન કરી(રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડથી લોગિન કરો).
  5. વ્યક્તિગત માહિતી (નામ, જન્મ તારીખ, સરનામું), શૈક્ષણિક લાયકાત અને કેટેગરીની વિગતો ભરો,અને માગ્યા મુજબ પ્રમાણપત્રો સ્કેન કરીને અપલોડ કરો.
  6. ઓનલાઇન માધ્યમથી ફી ભરો (ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/નેટ બેન્કિંગ/UPI).એપ્લિકેશન ફી ભરવી ફી ભર્યા બાદ ટ્રાન્ઝેક્શનની પ્રિંન્ટ સાચવો.
  7. અંતિમ સબમિશન ફોર્મ ભર્યા બાદ સંપૂર્ણ વિગતો ચકાસો.“Final Submit” બટન પર ક્લિક કરો અને ફોર્મ સબમિટ કરો.
  8. સબમિશન કર્યા પછી એપ્લિકેશન ફોર્મનું પ્રિન્ટઆઉટ કાઢી ભવિષ્ય માટે સાચવો.

ભરતી વિશે અગત્યની તારીખો: Indian Overseas Bank Apprentice Recruitment 2025

કાર્યક્રમતારીખો
ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ10/08/2025
ઓનલાઇન અરજી માટે છેલ્લી તારીખ20/08/2025
ફી ભરવાની છેલ્લી તારીખ20/08/2025
ઓનલાઇન પરીક્ષા તારીખ(સંભવિત)24/08/2025

ભરતી વિશે અગત્યની લિક્સ: Indian Overseas Bank Apprentice Recruitment 2025

Notificationઅહી ક્લિક કરો
Apply Onlineઅહી ક્લિક કરો
official Website અહી ક્લિક કરો

Read Also: BOB Officer Grade Recruitment 2025 – પાત્રતા, મહત્વપૂર્ણ તારીખો અને પગારની વિગત

Savan Parmar

"I am Savan Parmar, experienced in writing job update articles for over 1.5 years. I provide accurate and useful job-related content for multiple websites."

---Advertisement---

Related Post

Railway NTPC Graduate Level Bharti 2025: લાયકાત, પગાર ધોરણ અને અરજી તારીખ જાણો

Railway NTPC Graduate Level Bharti 2025 – ભરતીની સંપૂર્ણ માહિતી Railway NTPC Graduate Level Bharti 2025: ભારતીય રેલવે દ્વારા જાહેર થતી RRB NTPC (Non-Technical Popular Categories) હેઠળ વિવિધ ...

BMC Staff Nurse Recruitment 2025: BMC માં સ્ટાફ નર્સની નવી ભરતી જાહેર

BMC Staff Nurse Recruitment 2025: પગાર, લાયકાત અને ઓનલાઈન અરજીની સંપૂર્ણ માહિતી BMC Staff Nurse Recruitment 2025: BMC(ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા સમયાંતરે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત ...

BMC FHW Recruitment 2025: ફિમેલ હેલ્થ વર્કર ભરતી, પગાર, લાયકાત અને અરજી પ્રક્રિયા

BMC FHW Recruitment 2025: અરજી તારીખ, પસંદગી પ્રક્રિયા અને પગાર BMC FHW Recruitment 2025: BMC(ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા સમયાંતરે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવે છે. ...

BMC MPHW Recruitment 2025: મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ભરતી, પગાર, લાયકાત અને અરજી પ્રક્રિયા

BMC MPHW Recruitment 2025: અરજી તારીખ, પસંદગી પ્રક્રિયા અને પગાર BMC MPHW Recruitment 2025: BMC(ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા સમયાંતરે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવે છે. ...

Leave a Comment