---Advertisement---

UGVCL Assistant Manager Bharti 2025 ઓનલાઈન અરજી શરૂ

By Savan Parmar

Updated on:

UGVCL Assistant Manager Bharti 2025
---Advertisement---

UGVCL Assistant Manager Bharti 2025 લાયકાત,પગાર અને છેલ્લી તારીખ

UGVCL Assistant Manager Bharti 2025: ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ (UGVCL) દ્વારા, તમામ ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ (DISCOMs) અને GETCO (ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ)ની તરફથી “ASSISTANT MANAGER (IT)”ની 36 પોસ્ટ માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામા આવી છે. આ ભરતીનો હેતુ રાજ્યના વિજ વિતરણ અને ટ્રાન્સમિશન ક્ષેત્રમાં માહિતી પ્રૌદ્યોગિકી સંબંધિત કામગીરીમા ખાલી પડેલી જગ્યાઓ ભરવાનો છે. અરજદાર પાસે સંબંધિત ક્ષેત્રમાં જરૂરી શૈક્ષણિક લાયકાત તથા 03 વર્ષનો અનુભવ હોવો ફરજિઆત છે. પસંદગી પ્રક્રિયામાં ઉમેદવારની લાયકાત, અનુભવ અને પરીક્ષાના મેળવેલા ગુણના આધારે પસંદગી કરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારોને નિર્ધારિત સમયમર્યાદામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે અને અરજી કરતા પહેલા જાહેરાતની ઓફિસિયલ નોટીફિકેશન વાંચો.

આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 11/08/2025 થી થઇ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 31/08/2025 નિર્ધારિત કરવામાં આવી છે.અરજી કરતા પહેલા અહી આપેલી માહિતી ધ્યાનથી વાંચો અને નીચે અરજી કરવાની આપેલી લિંક પરથી ફોર્મ ભરો.

ભરતી વિશે ટૂંકમા માહિતી: UGVCL Assistant Manager Bharti 2025

જાહેરાત વિગતોમાહિતી
ભરતી કરનાર સંસ્થાGujarat Urja Vikas Nigam Limited.
ભરતી વર્ષ2025
પોસ્ટનુ નામASSISTANT MANAGER (IT)
કુલ ખાલી જગ્યાઓ36
અરજીનો પ્રકારઓનલાઈન
પગાર ધોરણ45400-101200/-
ઓનલાઈનઅરજી શરૂ થવાની તારીખ10 ઓગસ્ટ 2025
ઓનલાઈનઅરજીની છેલ્લી તારીખ20 ઓગસ્ટ 2025
સત્તાવાર વેબસાઈટhttps://ugvcl.com/

ખાલી જગ્યાઓ: UGVCL Assistant Manager Bharti 2025

કંપનીનું નામકુલ જગ્યાઓ
UGVCL7
MGVCL4
PGVCL0
DGVCL10
GETCO15
કુલ જગ્યાઓ36

શૈક્ષણિક લાયકાત: UGVCL Assistant Manager Bharti 2025

  • BE/B.TECH (કમ્પ્યુટર સાયન્સ/ ઇલેક્ટ્રોનિક અને કોમ્યુનિકેશન)/B.E(આઈટી), અથવા
  • UGC/AICTE દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી નિયમિત ધોરણે પૂર્ણ-સમયની MCAની ડિગ્રી અથવા સમકક્ષ.
  • સમકક્ષ ડિગ્રીના કિસ્સામાં, સંબંધિત યુનિવર્સિટીના સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ સમકક્ષતા પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી રહેશે.
  • ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં 55 ટકા હોવા ફરજીયાત છે

અનુભવ:

ઉમેદવાર પાસે જાહેરાતના પ્રકાશનની તારીખ એટલે કે ૧૧/૦૮/૨૦૨૫ ના રોજ PHP/MySQL/ORACLE/MS-SQLનો ઉપયોગ કરીને કોમર્શિયલ એપ્લિકેશનના ડિઝાઇન અને વિકાસનો ઓછામાં ઓછો ત્રણ (૦૩) વર્ષનો પોસ્ટક્વોલિફિકેશન અનુભવ હોવો જોઈએ.

ઉંમર મર્યાદા: UGVCL Assistant Manager Bharti 2025

બિનઅનામત કેટેગરી માટે મહત્તમ વય મર્યાદા 35 વર્ષ અને અનામત કેટેગરી (EWS સહિત) માટે જાહેરાતની બહાર પડયાના રોજ 40 વર્ષ.

શ્રેણી (Category)ઉંમર મર્યાદામાં છૂટછાટ (Relaxation)
મહિલા ઉમેદવાર5 વર્ષ
દિવ્યાંગ ઉમેદવાર10 વર્ષ
ભૂતપૂર્વ સશસ્ત્ર દળના કર્મચારી10 વર્ષ
GUVNL અને તેની પેટાકંપનીઓના નિવૃત કર્મચારીના આશ્રિતમહત્તમ 40 વર્ષની ઉંમર સુધી

અરજી ફી: UGVCL Assistant Manager Bharti 2025

વર્ગઅરજી ફી (જીએસટી સહિત)
બિન અનામત વર્ગ (Unreserved)₹500 + બેંક ચાર્જ
અનામત વર્ગ (SEBC, SC, ST, EWS, PH, ભૂતપૂર્વ સૈનિક)₹250 + બેંક ચાર્જ

ઉમેદવારોએ અરજી ફી માત્ર ઓનલાઈન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ દ્વારા જ ચુકવવાની રહેશે, જેના બેંક ચાર્જ ઉમેદવારે જાતે જ ભરવાના રહેશે. એકવાર ચૂકવેલી અરજી ફી કોઈપણ પરિસ્થિતિમાં પરત કરવામાં આવશે નહીં

પસંદગી પ્રક્રિયા: UGVCL Assistant Manager Bharti 2025

  1. First Tier Examination
  2. Second Tier Examination
  • પ્રથમ સ્ટેજની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરનારા બધા ઉમેદવારો પર કોઈપણ પ્રતિબંધ વિના બીજા સ્ટેજની પરીક્ષામાં બેસવા માટે પાત્ર ગણવામા આવશે.
  • બીજા સ્ટેજની પરીક્ષા માટે લાયક બનવા પાસિંગ ગુણ બધા બિન-અનામત ઉમેદવારો માટે ૫૦ કે તેથી વધુ અને અનામત કેટેગરીના ઉમેદવારો,EWS અને PwD ઉમેદવારો માટે પ્રથમ સ્ટેજની પરીક્ષામાં ૪૫ કે તેથી વધુ ગુણ મેળવ્યા હોવા જોઈએ.
  • બીજા સ્ટેજની પરીક્ષા કમ્પ્યુટર આધારિત ઓનલાઈન – CBT/લેખિત ટેસ્ટ હશે જેમાં ૧૦૦ ગુણ હશે.
  • ઉમેદવારનું ફાઈનલ મેરીટ ફક્ત બીજા સ્ટેજની પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે નક્કી કરવામાં આવશે.

First Tier Examination Syllabus:

વિષયગુણ
Reasoning15
Quantitative Aptitude15
English20
Gujarati20
General knowledge10
Computer knowledge20
કુલ ગુણ100

Second Tier Examination Syllabus:

સંબધિત વિષયમુદ્દાઓ
પ્રોગ્રામિંગ લોજિક્સઉદાહરણો અને ક્વેરી આઉટપુટ, એરે, પોઇન્ટર્સ, ક્લાસ-ઓબ્જેક્ટ હેન્ડલિંગ, સ્ટ્રક્ચર્સ, યુઝર-ડિફાઇન ફંક્શન્સ (પ્રેક્ટિકલ આધારિત)
PHP અને Javaઇન્સ્ટોલેશન-કન્ફિગરેશન, એરર/એક્સેપ્શન હેન્ડલિંગ, કોડ ઓપ્ટિમાઈઝેશન, ડેટાબેઝ કનેક્શન (MySQL, Oracle, MSSQL, PostgreSQL), સેશન હેન્ડલિંગ, કૂકીઝ, ફાઈલ અપલોડ.
મોબાઈલ એપ્સ (Android)APK ઇન્સ્ટોલેશન, Android SDK, UI ડિઝાઇન, કોર જાવા, Firebase Push Notification, ડેટાબેઝ કનેક્શન
MySQL/Oracle/MSSQL/PostgreSQLઇન્સ્ટોલેશન-કન્ફિગરેશન, ફંક્શન્સ-ઓપરેટર્સ, બેકઅપ-રીકવરી, SQL સ્ટેટમેન્ટ્સ, ડેટા ટાઈપ્સ, એડવાન્સ PL/SQL, ઇન્ડેક્સિંગ, ડેટા વેરહાઉસ, ડેટા માઇનિંગ, રેપ્લિકેશન, પાર્ટિશનિંગ
API અને વેબ સર્વિસીસREST, XML, JSON, SOAP, થર્ડ-પાર્ટી API (BHIM UPI, આધાર, ગૂગલ, ફેસબુક), પેમેન્ટ ગેટવે, SMS ગેટવે ઇન્ટિગ્રેશન
JS/AJAX/JQueryAJAX ડેવલપમેન્ટ, રિક્વેસ્ટ/રિસ્પોન્સ, JQuery ઈફેક્ટ્સ, HTML ઇન્ટિગ્રેશન, ડેટાબેઝ કનેક્શન સાથે કામ
વેબ ડિઝાઇનિંગHTML, HTML5, એડવાન્સ CSS, બૂટસ્ટ્રેપ, રિસ્પોન્સિવ ફ્રેમવર્ક, UI ડિઝાઇન
LinuxSSH, ફાયરવૉલ, iptables, GRUB, ક્લસ્ટર, વિન્ડોઝ ઇન્ટિગ્રેશન, હાઈ અવેલેબિલિટી
Windows Serverહાઈ અવેલેબિલિટી, Hyper-V, ફાઈલ સર્વિસીસ, પ્રિન્ટ સર્વિસીસ, વેબ સર્વિસીસ
સર્વર સિક્યુરિટીFirewall, NATing, Active Directory, LDAP
સ્ટોરેજક્લાઉડ સ્ટોરેજ, નેટવર્ક એટેચ્ડ સ્ટોરેજ, સોફ્ટવેર-ડિફાઈન્ડ સ્ટોરેજ, ઓપ્ટિમાઈઝેશન, વર્ચ્યુઅલાઈઝેશન

ફોર્મ કેવી રીતે ભરવુ: UGVCL Assistant Manager Bharti 2025

  1. સત્તાવાર વેબસાઈટ પર જાઓ www.ugvcl.com\career
  2. હોમ પેજ પર આપેલા “Apply Online” બટન પર ક્લિક કરો.
  3. New Registration કરો નામ, જન્મ તારીખ, ઈમેલ, મોબાઈલ નંબર વગેરે વિગતો ભરો.
  4. રજીસ્ટ્રેશન બાદ Application Number જનરેટ થશે.
  5. હવે લોગિન કરીને ઓનલાઇન ફોર્મ ભરો
  6. વ્યક્તિગત વિગતો (નામ, સરનામું, જન્મતારીખ),
  7. શૈક્ષણિક વિગતો ,અનુભવ વગેરે.
  8. દિવ્યાંગ ઉમેદવાર માટે ડિસેબિલિટી ટકાવારીની વિગતો
  9. કંપનીઓની પસંદગીનો ક્રમ(નોકરી કરવા માંગતા)
  10. જરૂરી દસ્તાવેજો (ફોટો, સહી, લાગુ પડતા પ્રમાણપત્ર) સ્કેન કરીને અપલોડ કરો.
  11. અરજી ફીનું ઓનલાઈન પેમેન્ટ કરો (Net Banking / Debit-Credit Card / UPI દ્વારા).
  12. પેમેન્ટ થયા પછી અરજી ફાઈનલ સબમીટ કરો અને ફોર્મની પ્રિન્ટ મેળવી લો.

ભરતી વિશે અગત્યની તારીખો: UGVCL Assistant Manager Bharti 2025

કાર્યક્રમતારીખો
ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ11/08/2025
ઓનલાઇન અરજી માટે છેલ્લી તારીખ31/08/2025
ફી ભરવાની છેલ્લી તારીખ31/08/2025

ભરતી વિશે અગત્યની લિક્સ: UGVCL Assistant Manager Bharti 2025

Notificationઅહી ક્લિક કરો
Apply Onlineઅહી ક્લિક કરો
official Websiteઅહી ક્લિક કરો

Read Also: Indian Overseas Bank Apprentice Recruitment 2025 – 750 જગ્યાઓ માટે અરજી કરો

Savan Parmar

"I am Savan Parmar, experienced in writing job update articles for over 1.5 years. I provide accurate and useful job-related content for multiple websites."

---Advertisement---

Related Post

Railway NTPC Graduate Level Bharti 2025: લાયકાત, પગાર ધોરણ અને અરજી તારીખ જાણો

Railway NTPC Graduate Level Bharti 2025 – ભરતીની સંપૂર્ણ માહિતી Railway NTPC Graduate Level Bharti 2025: ભારતીય રેલવે દ્વારા જાહેર થતી RRB NTPC (Non-Technical Popular Categories) હેઠળ વિવિધ ...

BMC Staff Nurse Recruitment 2025: BMC માં સ્ટાફ નર્સની નવી ભરતી જાહેર

BMC Staff Nurse Recruitment 2025: પગાર, લાયકાત અને ઓનલાઈન અરજીની સંપૂર્ણ માહિતી BMC Staff Nurse Recruitment 2025: BMC(ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા સમયાંતરે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત ...

BMC FHW Recruitment 2025: ફિમેલ હેલ્થ વર્કર ભરતી, પગાર, લાયકાત અને અરજી પ્રક્રિયા

BMC FHW Recruitment 2025: અરજી તારીખ, પસંદગી પ્રક્રિયા અને પગાર BMC FHW Recruitment 2025: BMC(ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા સમયાંતરે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવે છે. ...

BMC MPHW Recruitment 2025: મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ભરતી, પગાર, લાયકાત અને અરજી પ્રક્રિયા

BMC MPHW Recruitment 2025: અરજી તારીખ, પસંદગી પ્રક્રિયા અને પગાર BMC MPHW Recruitment 2025: BMC(ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા સમયાંતરે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવે છે. ...

Leave a Comment