RRB Section Controller Recruitment 2025: ફોર્મ ભરવાની સંપૂર્ણ માહિતી
RRB Section Controller Recruitment 2025: RRB રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ દ્વારા હાલમાં સેક્શન કંટ્રોલરની પોસ્ટ માટે કુલ 368 જગ્યાઓ પર ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે.આ ભરતીમાં નિમણૂક થનાર ઉમેદવારોને પ્રારંભિક પગાર ધોરણ 35400 બેઝિક મળવાપાત્ર રહેશે.આ ભરતીમાં ફોર્મ ભરવાની શરૂઆત 15/09/2025 થી થઈ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14/10/2025 નક્કી કરવામાં આવી છે તેમજ અરજી ફી ભરવાની છેલ્લી તારીખ 16/10/2025 નિર્ધારિત કરવામાં આવી છે.
RRB સેક્શન કંટ્રોલરની પોસ્ટમાં ફોર્મ ભરવાની તમામ વિગતો માટે આર્ટીકલ વાંચો.આ આર્ટીકલમા ભરતી વિશે મહિતી જેવી કે શૈક્ષણીક લાયકાત , વય મર્યાદા , પસંદગી પ્રકિયા , ફોર્મ ભરવાની અગત્યની તારીખ વગેરે આપેલી છે. ફોર્મ ભરતા પહેલા આર્ટીકલ ધ્યાનથી વાંચો.
UR અને EWS: 3 વર્ષ (સેવાના સમય બાદ ઉંમરમાંથી ઘટાડો કરીને) OBC-NCL: 6 વર્ષ (સેવાના સમય બાદ ઉંમરમાંથી ઘટાડો કરીને) SC/ST: 8 વર્ષ (સેવાના સમય બાદ ઉંમરમાંથી ઘટાડો કરીને)
ગ્રુપ ‘C’ અને પૂર્વ ગ્રુપ ‘D’ રેલ્વે કર્મચારીઓ (ન્યૂનતમ 3 વર્ષની સેવા કરેલી હોય)
UR અને EWS: 40 વર્ષ સુધી OBC-NCL: 43 વર્ષ સુધી SC/ST: 45 વર્ષ સુધી
નિશક્તતા ધરાવતા વ્યક્તિઓ (PwBD)
UR અને EWS: 10 વર્ષ OBC-NCL: 13 વર્ષ SC/ST: 15 વર્ષ
બાઇનરી લોજિક, અનુમાન, સિલોજિઝમ, ઘડિયાળ અને કેલેન્ડર, રક્તસંબંધ, પરિવાર વૃક્ષ, લોજિક આધારિત પહેલીઓ ઉકેલવી
(b) વાચન સમજી શકવાની ક્ષમતા
ઇતિહાસ, સમાજ, સાહિત્ય, વિજ્ઞાન, પર્યાવરણ, કલ્પના, પૌરાણિક કથા, ટેકનોલોજી અને સંસ્કૃતિ જેવા વિષયોમાંથી પાઠ આપશે અને તેમાંના મુખ્ય વિચારો, સહાયક વિચારો, લાગુ કરવાની ક્ષમતા, તાર્કિક માળખું અને લેખન શૈલી અંગે પ્રશ્નોના જવાબ આપવા પડશે
માનસિક તર્કશક્તિ
—
સમાનતા (Analogy) — બે વસ્તુઓ વચ્ચેના સંબંધને ઓળખી અન્ય જોડામાં લાગુ કરવો, શ્રેણી પૂર્ણતા — સંખ્યાઓની શ્રેણીમાં નમૂનો ઓળખી આગળનો શબ્દ અનુમાન કરવો, કોડિંગ-ડિકોડિંગ પ્રકારના પ્રશ્નો ઉકેલવા, રેન્કિંગ અને ગોઠવણી આધારિત પ્રશ્નો ઉકેલવા
ફોર્મ કેવી રીતે ભરવુ: RRB Section Controller Recruitment 2025
"I am Savan Parmar, experienced in writing job update articles for over 1.5 years. I provide accurate and useful job-related content for multiple websites."
Railway NTPC Graduate Level Bharti 2025 – ભરતીની સંપૂર્ણ માહિતી Railway NTPC Graduate Level Bharti 2025: ભારતીય રેલવે દ્વારા જાહેર થતી RRB NTPC (Non-Technical Popular Categories) હેઠળ વિવિધ ...
BMC FHW Recruitment 2025: અરજી તારીખ, પસંદગી પ્રક્રિયા અને પગાર BMC FHW Recruitment 2025: BMC(ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા સમયાંતરે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવે છે. ...
BMC MPHW Recruitment 2025: અરજી તારીખ, પસંદગી પ્રક્રિયા અને પગાર BMC MPHW Recruitment 2025: BMC(ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા સમયાંતરે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવે છે. ...