---Advertisement---

GPSC Class 1 2 3 Recruitment 2025: ખાલી જગ્યાઓ, લાયકાત, અને છેલ્લી તારીખ

By Savan Parmar

Updated on:

GPSC Class 1 2 3 Recruitment 2025
---Advertisement---

GPSC Class 1 2 3 Recruitment 2025: તમામ પોસ્ટ અને અરજીની વિગતો

GPSC Class 1 2 3 Recruitment 2025: ખાલી જગ્યાઓ, લાયકાત, અને છેલ્લી તારીખ: GPSC (ગુજરાત રાજ્ય સેવા આયોગ) દ્વારા જાહેરાત ક્રમાંક 19/2025-26 થી 30/2025-26 અનુસાર તારીખ 03/10/2025 થી તારીખ 17/10/2025 ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ ભરતી અંગેની વિગતવાર માહિતી જેવી કે, કેટેગરી મુજબની ખાલી જગ્યાઓ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગારધોરણ, અરજી ફી, ઓનલાઈન અરજી કરવાની રીત, અને પરીક્ષા તથા અન્ય વિગતો અહીં આર્ટિકલમાં આપેલી છે. આ તમામ ભરતી અંગેની સંપૂર્ણ વિગતો આયોગની વેબસાઈટ પર આપેલી નોટીફીવેશનમાં આપેલી છે. આ નોતીફિકેશન વાંચ્યા બાદ જ ઓફિસિયલ પોર્ટલ https://gpsc-ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

અહીં આર્ટિકલમાં આપેલી માહિતી નોટીફિકેશન અને જાહેરના આધારે આપવામાં આવી છે ફોર્મ ભરતાં પહેલાં જાહેરાતની વિગતવાર નોટીફીકેશન ધ્યાનથી વાંચો અને ત્યારબાદ જ ઓનલાઇન અરજી કરો.

ભરતી વિશે ટૂંક્મા માહિતી: GPSC Class 1 2 3 Recruitment 2025

જાહેરાતની વિગતો માહિતી
ભરતી કરનાર સંસ્થાગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)
પોસ્ટનું નામક્લાસ 1 2 3 મુજબ અલગ અલગ પોસ્ટ
જાહેરાત ક્રમાંક19/2025-26 થી 30/2025-26
જગ્યાઓ339
નોકરીનો ક્લાસવર્ગ 1 2 3
પગાર ધોરણપોસ્ટ મુજબ
અરજી કરવાનો પ્રકારઓનલાઈન
નોકરીનું સ્થળગુજરાત
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ03/10/2025
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ17/10/2025
સત્તાવાર વેબસાઇટhttps://gpsc.gujarat.gov.in

પોસ્ટનુ નામ, જગ્યાઓ, લાયકાત અને અનુભવ: GPSC Class 1 2 3 Recruitment 2025

ક્રમાંકપોસ્ટનું નામકુલ જગ્યાઓલાયકાતઅનુભવ
19નાયબ નિયામક01Ph.D./Post Graduate2/5 વર્ષ
20મદદનીશ વ્યવસ્થાપક01Degree/Diploma (Print Tech.)2/4 વર્ષ
21મદદનીશ નિયામક (F.S)01Bachelor/Post Graduate5 વર્ષ
22મદદનીશ નિયામક01Any Graduate5 વર્ષ
23મેનેજર (ગ્રેડ-1)01Diploma/Degree (H.M.)2 વર્ષ
24જુનિયર શિક્ષણ સેવા (વ.શા)01B.A./Master & B.Ed./D.Ed.7 વર્ષ
25સહાયક વિમા નિયામક01Bachelor/LIC Exam4 વર્ષ
26બાળ વિકાસ યોજના અધિકારી04Bachelor/Master Degree3 વર્ષ (Bachelor)
27રાજ્ય વેરા નિરીક્ષક323Any Graduateજરૂરી નથી
28રહસ્ય સચિવ (સ્ટેનો., ગ્રેડ-1)02Any Graduateજરૂરી નથી
29જિલ્લા રમત-ગમત અધિકારી02BPE/BPES/BPEd.જરૂરી નથી
30જુનિયર આર્કિટેક્ટ01Diploma/BE (Architecture)3 વર્ષ

ઉંમર મર્યાદા: GPSC Class 1 2 3 Recruitment 2025

  1. જાહેરાતમાં દર્શાવેલ પોસ્ટ મુજબ અલગ અલગ પોસ્ટ માટે વય મર્યાદાનું ધોરણ અલગ અલગ નિર્ધારિત કરવામાં આવેલું છે.
  2. જે તે પોસ્ટ માટે અરજી કરતા પહેલા જાહેરાતમાં દર્શાવેલ વય મર્યાદાની વિગતો વાંચો અને ત્યારબાદ જ ફોર્મ ભરો.
  3. ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે ગણવામાં આવશે.

અરજી ફી: GPSC Class 1 2 3 Recruitment 2025

કેટેગરીઅરજી ફી
General- સામાન્ય વર્ગના ઉમેદવારો100/- + પોસ્ટલ સર્વિસ ચાર્જ
અનામત વર્ગ (SC, ST, SEBC, EWS, દિવ્યાંગ, માજી સૈનિક)અરજી ફી ભરવાની નથી

ડિપોઝિટ ફી: GPSC Class 1 2 3 Recruitment 2025

  1. પ્રાથમિક રજિસ્ટ્રેશનમાં હાજર રહેવા માટે સંમતિ (CONSENT) આપવી અને CONSENT DEPOSIT ભરવી ફરજિયાત છે.
  2. પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોને CONSENT DEPOSIT પરત આપવામાં આવશે.
  3. ગેરહાજર રહેલા ઉમેદવારને CONSENT DEPOSIT પરત આપવામાં આવશે નહીં.
ક્રમવર્ગConsent Deposit
બિન અનામત વર્ગના ઉમેદવારો (મહિલા સિવાય)₹500/-
અનામત વર્ગના ઉમેદવારો (એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને આર્થિક રીતે નબળા વર્ગ), તમામ કેટેગરીના મહિલા ઉમેદવાર, દિવ્યાંગ ઉમેદવાર અને માજી સૈનિક₹400/-

પસંદગી પ્રક્રિયા: GPSC Class 1 2 3 Recruitment 2025

  1. પ્રાથમિક પરીક્ષા (Preliminary Examination)
  2. મુખ્ય લેખિત પરીક્ષા (Mains Examination)

કેવી રીતે અરજી કરવી: GPSC Class 1 2 3 Recruitment 2025

  1. ફોર્મ ભરવા માટે સત્તાવાર વેબસાઇટ http://gpsc-ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરો.
  2. Online Application’ વિભાગમાં જઈને જાહેરાત ક્રમાંક 19/2025-26 થી 30/2025-26(જે પોસ્ટ માટે Apply કરવા માંગતા હોય તે મુજબ) પસંદ કરો.
  3. ઓનલાઈન અરજી કરતા પહેલા તેની સત્તાવાર નોટિફિકેશન ધ્યાનથી વાંચો.
  4. “Apply” બટન પર ક્લિક કરો અને તમામ માહિતી યોગ્ય રીતે ભરીને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  5. કેટેગરી અનુસાર લાગુ પડતી અરજી ફી ઓનલાઇન ચૂકવો.
  6. ફોર્મ સબમિટ કર્યા પછી Confirm બટન પર ક્લિક કરો, સબમિટ કરતા પહેલા ફોર્મ ચકાસો.
  7. કન્ફર્મ થયેલું ફોર્મ પ્રિન્ટ કરીને સુરક્ષિત રીતે ભવિશ્ષ્ય ના ઉપયોગ માટે સાચવો.

અરજી કરવાની મહત્વપૂર્ણ તારીખો: GPSC Class 1 2 3 Recruitment 2025

ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ03/10/2025
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ17/10/2025
અરજી ફી ભરવાની છેલ્લી તારીખ18/10/2025

અરજી કરવા માટે મહત્વપૂર્ણ લિંક્સ: GPSC Class 1 2 3 Recruitment 2025

નોટીફિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો

Read Also: SSC Delhi Police Constable Recruitment 2025 –ઓનલાઈન અરજી અને મહત્વની તારીખો

Savan Parmar

"I am Savan Parmar, experienced in writing job update articles for over 1.5 years. I provide accurate and useful job-related content for multiple websites."

---Advertisement---

Related Post

Railway NTPC Graduate Level Bharti 2025: લાયકાત, પગાર ધોરણ અને અરજી તારીખ જાણો

Railway NTPC Graduate Level Bharti 2025 – ભરતીની સંપૂર્ણ માહિતી Railway NTPC Graduate Level Bharti 2025: ભારતીય રેલવે દ્વારા જાહેર થતી RRB NTPC (Non-Technical Popular Categories) હેઠળ વિવિધ ...

BMC Staff Nurse Recruitment 2025: BMC માં સ્ટાફ નર્સની નવી ભરતી જાહેર

BMC Staff Nurse Recruitment 2025: પગાર, લાયકાત અને ઓનલાઈન અરજીની સંપૂર્ણ માહિતી BMC Staff Nurse Recruitment 2025: BMC(ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા સમયાંતરે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત ...

BMC FHW Recruitment 2025: ફિમેલ હેલ્થ વર્કર ભરતી, પગાર, લાયકાત અને અરજી પ્રક્રિયા

BMC FHW Recruitment 2025: અરજી તારીખ, પસંદગી પ્રક્રિયા અને પગાર BMC FHW Recruitment 2025: BMC(ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા સમયાંતરે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવે છે. ...

BMC MPHW Recruitment 2025: મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ભરતી, પગાર, લાયકાત અને અરજી પ્રક્રિયા

BMC MPHW Recruitment 2025: અરજી તારીખ, પસંદગી પ્રક્રિયા અને પગાર BMC MPHW Recruitment 2025: BMC(ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા સમયાંતરે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવે છે. ...

Leave a Comment