DRDO Apprentice Recruitment 2025: DRDOમાં 195 પોસ્ટ માટે ભરતી: DRDO(ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન) એપ્રેન્ટિસ ભરતી 2025, રિસર્ચ સેન્ટર ઇમરત (RCI), હૈદરાબાદ દ્વારા 195 જગ્યાઓ માટે DRDO ગ્રેજ્યુએટ, ટેકનિશિયન (ડિપ્લોમા) અને ITI ટ્રેડ એપ્રેન્ટિસ નવી ખાલી જગ્યા 2025 ની માટે નવી ભરતીબહાર પાડવામાં આવી છે. DRDO એપ્રેન્ટિસ ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત 27 સપ્ટેમ્બર 2025થી થશે અને તારીખ 26 ઓક્ટોબર 2025 સુધી ફોર્મ ભરી શકાશે. DRDO એપ્રેન્ટિસ ભરતી 2025 માટે રસ ધરાવતા ઉમેદવારો, DRDO apprentice જાહેરાતની સંપૂર્ણ નોટીફિકેશન વાંચો અને તેમાં આપેલી પાત્રતા, અરજી ફી, વય મર્યાદા, પગાર, પસંદગી પ્રક્રિયા અને અન્ય તમામ માહિતી વાંચ્યા બાદજ ફોર્મ ભરો.
સિવિલ આસિસ્ટન્ટ સર્જન દ્વારા જારી કરાયેલ તબીબી ફિટનેસ પ્રમાણપત્ર.
પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ.
કેવી રીતે અરજી કરવી: DRDO Apprentice Recruitment 2025
B.E / B.Tech ઉમેદવારો માટે નોંધણી: ઉમેદવારોએ ફરજિયાત રીતે NATS 2.0 પોર્ટલ(https://nats.education.gov.in) પર નોંધણી કરવી જરૂરી છે, જ્યારે ITI ટ્રેડ એપ્રેન્ટિસ ઉમેદવારોએ https://apprenticeshipindia.gov.in પર નોંધણી કરવી આવશ્યક છે.
અરજી પ્રક્રિયા ડિપ્લોમા ઉમેદવારો માટે: ઉમેદવારો https://nats.education.gov.in પર લોગિન કરીને “Research Centre Imarat” (Registration ID: STLRAC000010) પસંદ કરીને ઓનલાઈન અરજી કરી શકે છે.
અરજી પ્રક્રિયા (ITI ટ્રેડ ઉમેદવારો માટે): ITI ઉમેદવારો https://apprenticeshipindia.gov.in પોર્ટલ પર લોગિન કરીને “Apprenticeship Opportunities” વિભાગમાં જઈ “Search by Establishment Name” વિકલ્પમાં “RESEARCH CENTRE IMARAT” (Establishment ID: E05203600040) લખી પોતાનો સંબંધિત ટ્રેડ પસંદ કરી “Apply” બટન પર ક્લિક કરીને અરજી કરી શકે છે.
અરજી કરવાની મહત્વપૂર્ણ તારીખો: DRDO Apprentice Recruitment 2025
ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ
27/09/2025
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ
26/10/2025
અરજી કરવા માટે મહત્વપૂર્ણ લિંક્સ: DRDO Apprentice Recruitment 2025
"I am Savan Parmar, experienced in writing job update articles for over 1.5 years. I provide accurate and useful job-related content for multiple websites."
Railway NTPC Graduate Level Bharti 2025 – ભરતીની સંપૂર્ણ માહિતી Railway NTPC Graduate Level Bharti 2025: ભારતીય રેલવે દ્વારા જાહેર થતી RRB NTPC (Non-Technical Popular Categories) હેઠળ વિવિધ ...
BMC FHW Recruitment 2025: અરજી તારીખ, પસંદગી પ્રક્રિયા અને પગાર BMC FHW Recruitment 2025: BMC(ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા સમયાંતરે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવે છે. ...
BMC MPHW Recruitment 2025: અરજી તારીખ, પસંદગી પ્રક્રિયા અને પગાર BMC MPHW Recruitment 2025: BMC(ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા સમયાંતરે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવે છે. ...