---Advertisement---

SMC Laboratory Assistant Recruitment 2025: લાયકાત, પગાર અને અરજી પ્રક્રિયા

By Savan Parmar

Updated on:

SMC Laboratory Assistant Recruitment 2025
---Advertisement---

SMC Laboratory Assistant Recruitment 2025: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરીની તક

SMC Laboratory Assistant Recruitment 2025: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) દ્વારા વર્ષ 2025 માટે ટેકનિકલ આસિસ્ટન્ટ અને લેબોરેટરી આસિસ્ટન્ટ ની ખાલી પડેલ પોસ્ટ માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો તારીખ 10/10/2025 થી લઈને 24/10/2025 સુંધી https://www.suratmunicipal.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરતા પહેલા જાહેરાતનું ઓફિસિયલ નોટીફિકેશન વાંચો ત્યારબાદ જ ફોર્મ ભરો.

આ ભરતી અંતર્ગત ઉમેદવારોને યોગ્ય લાયકાત, વયમર્યાદા અને પસંદગી પ્રક્રિયાના આધારે પસંદ કરવામાં આવશે. અહીં આર્ટિકલમાં જાહેરાતની તમામ વિગતવાર માહિતી જેવી કે લાયકાત, પગાર ધોરણ, અરજી તારીખો અને અરજી કરવાની રીત વગેરે આપેલી છે. આર્ટિકલમાં આપેલી માહિતી ઉપરાંત જાહેરાતનુ notification ધ્યાનથી વાંચો અને ત્યારબાદ જ અરજી કરો.

ભરતી વિશે ટૂંક્મા માહિતી: SMC Laboratory Assistant Recruitment 2025

જાહેરાતની વિગતો માહિતી
ભરતી કરનાર સંસ્થાસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)
પોસ્ટનું નામ ટેકનિકલ આસિસ્ટન્ટ અને લેબોરેટરી આસિસ્ટન્ટ
જાહેરાત ક્રમાંકપી.આર.ઓ 401
જગ્યાઓ02
નોકરીનો ક્લાસવર્ગ 3
અરજી કરવાનો પ્રકારઓનલાઈન
નોકરીનું સ્થળસુરત
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ10/10/2025
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ24/10/2025
સત્તાવાર વેબસાઇટhttps://www.suratmunicipal.gov.in/

કુલ ખાલી જગ્યાઓ: SMC Laboratory Assistant Recruitment 2025

ક્રમાંકજગ્યા નામ (કોડ નં.)કુલ જગ્યાઓઅનુ. જાતિઅનુ. જન જાતિસા.પ.વ.આ.પ.વ.બિન અનામત
1ટેકનિકલ આસિસ્ટન્ટ 04010201
2લેબોરેટરી આસિસ્ટન્ટ 0101
3લેબોરેટરી આસિસ્ટન્ટ (ભવિષ્યમાં ખાલી પડનાર)0101

શૈક્ષણિક લાયકાત: SMC Laboratory Assistant Recruitment 2025

  • ટેકનિકલ આસિસ્ટન્ટ: રસાયણશાસ્ત્ર (Chemistry), જૈવરસાયણશાસ્ત્ર (Biochemistry), માઇક્રોબાયોલોજી (Microbiology), ડેરી કેમિસ્ટ્રી (Dairy Chemistry), ફૂડ ટેકનોલોજી (Food Technology), અથવા ફૂડ એન્ડ ન્યુટ્રીશન (Food and Nutrition) માં માસ્ટર ડિગ્રી ધરાવનાર ઉમેદવાર અથવા ડેરી/તેલ (Dairy/Oil) માં બેચલર ઓફ ટેકનોલોજી (B.Tech) ડિગ્રી ધરાવનાર અથવા પશુચિકિત્સા વિજ્ઞાન (Veterinary Sciences) માં ડિગ્રી ધરાવનાર, જે ભારતના કાયદા હેઠળ સ્થાપિત યુનિવર્સિટીમાં પ્રાપ્ત કરવામાં આવી હોય, અથવા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિસ્ટ્સ (ઇન્ડિયા) દ્વારા લેવામાં આવતા “ફૂડ એનાલિસિસ” વિભાગની પરીક્ષા પાસ કરીને “એસોસિએટ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિસ્ટ્સ (ઇન્ડિયા)” પદવી પ્રાપ્ત કરેલ હોય અથવા કેન્દ્રીય સરકારે માન્ય અને જાહેર કરેલ કોઈ સમકક્ષ લાયકાત ધરાવનાર ઉમેદવાર અરજી માટે પાત્ર ગણાશે.
  • લેબોરેટરી આસિસ્ટન્ટ: BSC chemistry માં અભ્યાસ કરેલો હોવો જોઈએ અને લેબ આસિસ્ટન્ટની પોસ્ટનો અનુભવ હોય તેમને પ્રાથમિકતા આપવામાં આવશે.

પગારધોરણ: SMC Laboratory Assistant Recruitment 2025

પોસ્ટનુ નામ પગાર ધોરણ
ટેકનિકલ આસિસ્ટન્ટ18500/-(પ્રથમ ત્રણ વર્ષ ફીકસ)
લેબોરેટરી આસિસ્ટન્ટ17500/-(પ્રથમ ત્રણ વર્ષ ફીકસ)

ઉંમર મર્યાદા: SMC Laboratory Assistant Recruitment 2025

  • ઉંમર ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ.આ ઉંમર મર્યાદા S.M.C.ના કર્મચારીઓ માટે લાગુ પડતી નથી.
  • વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 24/10/2025 ના રોજ ગણવામાં આવશે.
  • આ જાહેરાતમાં જે કેટેગરીના અનામત વર્ગો માટે જગ્યાઓ અનામત રાખવામાં આવી છે તે કેટેગરીના મૂળ ગુજરાતનાં હોય તેવા અનામત કેટેગરીના ઉમેદવારો માટે સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોનુસાર ઉપલી વયમર્યાદામાં સરકારશ્રીના વખતોવખતની જોગવાઈઓને આધિન છુટછાટ મળવાપાત્ર રહેશે. પરંતુ આ વયમર્યાદા 45 વર્ષ કરતા વધવી જોઈએ નહી.

અરજી ફી: SMC Laboratory Assistant Recruitment 2025

  • સ્ક્રીન ઉપર આવેલ ઓનલાઈન પેમેન્ટના યોગ્ય માધ્યમ પસંદ કરી તેમાં માંગેલ જરૂરી વિગતો દાખલ કરી ઓનલાઈન ફી ચુકવવા માટે MAKE PAYMENT બટન પર કલીક કરી અરજી ફી ભરવા અંગેની વિગત આવશે. (ક્રમ નં. 1 અને 2 માટે રૂ.50/-)
  • ઓનલાઈન પેમેન્ટ કર્યા બાદ ફી ભર્યા અંગેની ટ્રાન્ઝેકશન ડીઈટેલ્સ આવશે. ત્યારબાદ Print Receipt બટન ઉપર કલીક કરી Print Payment Receipt ની વિન્ડો ખુલશે. ત્યારબાદ ફી પેમેન્ટ રસીદ ડાઉનલોડ કરી પ્રિન્ટ મેળવી લેવાની રહેશે.
  • ફી ભર્યા અંગેની રસીદ અરજદાર દ્વારા આપવામાં આવેલ ઈ-મેઈલ એડ્રેસ ઉપર પણ મોકલવામાં આવશે.
  • ઓનલાઈન અરજી કન્ફર્મ તેમજ ઓનલાઈન પેમેન્ટ થયા અંગેનો મેસેજ રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર પાઠવવામાં આવશે. ઓનલાઈન અરજી કન્ફર્મ કર્યા બાદ તેમાં કોઈપણ પ્રકારના સુધારા વધારા કે ફોટો / સહી બદલી શકાશે નહીં.
  • ઓનલાઈન અરજી ફી ભર્યા બાદ રીફંડ મળવાપાત્ર નથી.
  • ઓનલાઈન અરજી ફી ડેબીટ કાર્ડ / ક્રેડીટ કાર્ડ / ઓનલાઈન બેન્કીંગના અન્ય દર્શાવેલ માધ્યમ દ્વારા જ સ્વીકારવામાં આવશે

કેવી રીતે અરજી કરવી: SMC Laboratory Assistant Recruitment 2025

  1. સૌપ્રથમ SMCની અધિકૃત વેબસાઇટ suratmunicipal.gov.in પર જાઓ.
  2. હોમપેજ પર આપેલા “Recruitment” વિભાગ પર ક્લિક કરો.
  3. Technical Assistant અને Lab Assistant ” માટેની જાહેરાત પર ક્લિક કરો.
  4. લાગુ પડતી જરૂરી માહિતી જેવીકે પૂરું નામ, શૈક્ષણિક લાયકાત, જાતિ , લિંગ,અનુભવ, ઇમેઇલ અને મોબાઇલ નંબર વગેરે વ્યથિત રીતે ભરો.
  5. પોસ્ટ અને લાગુ પડતી અરજી ફી ના આધારે અરજી ફી online ભરો
  6. સૌથી છેલ્લે ભરેલી વિગતોને ચકાસો અને ત્યારબાદ ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે save કરો.

અરજી કરવાની મહત્વપૂર્ણ તારીખો: SMC Laboratory Assistant Recruitment 2025

ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ10/10/2025
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ24/10/2025

અરજી કરવા માટે મહત્વપૂર્ણ લિંક્સ: SMC Laboratory Assistant Recruitment 2025

નોટીફિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો

Read Also: DRDO Apprentice Recruitment 2025: DRDOમાં 195 પોસ્ટ માટે ભરતી

Savan Parmar

"I am Savan Parmar, experienced in writing job update articles for over 1.5 years. I provide accurate and useful job-related content for multiple websites."

---Advertisement---

Related Post

Railway NTPC Graduate Level Bharti 2025: લાયકાત, પગાર ધોરણ અને અરજી તારીખ જાણો

Railway NTPC Graduate Level Bharti 2025 – ભરતીની સંપૂર્ણ માહિતી Railway NTPC Graduate Level Bharti 2025: ભારતીય રેલવે દ્વારા જાહેર થતી RRB NTPC (Non-Technical Popular Categories) હેઠળ વિવિધ ...

BMC Staff Nurse Recruitment 2025: BMC માં સ્ટાફ નર્સની નવી ભરતી જાહેર

BMC Staff Nurse Recruitment 2025: પગાર, લાયકાત અને ઓનલાઈન અરજીની સંપૂર્ણ માહિતી BMC Staff Nurse Recruitment 2025: BMC(ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા સમયાંતરે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત ...

BMC FHW Recruitment 2025: ફિમેલ હેલ્થ વર્કર ભરતી, પગાર, લાયકાત અને અરજી પ્રક્રિયા

BMC FHW Recruitment 2025: અરજી તારીખ, પસંદગી પ્રક્રિયા અને પગાર BMC FHW Recruitment 2025: BMC(ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા સમયાંતરે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવે છે. ...

BMC MPHW Recruitment 2025: મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ભરતી, પગાર, લાયકાત અને અરજી પ્રક્રિયા

BMC MPHW Recruitment 2025: અરજી તારીખ, પસંદગી પ્રક્રિયા અને પગાર BMC MPHW Recruitment 2025: BMC(ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા સમયાંતરે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવે છે. ...

Leave a Comment