BMC MPHW Recruitment 2025: અરજી તારીખ, પસંદગી પ્રક્રિયા અને પગાર
BMC MPHW Recruitment 2025: BMC(ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા સમયાંતરે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવે છે. ભાવનગર મહાનગર પાલિકામાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ) નો કૉર્સ કરેલો હોય તેમના માટે આવી અગત્યની તક. ભાવનગર મહાનગર પાલિકા દ્વારા વર્ષ 2025 માટે જાહેરાત ક્રમાંક BMC/202526/17 પાલિકામાં ખાલી પડેલી મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર(પુરુષ)ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં સ્પર્ધાત્મક પરીક્ષાનુ આયોજન કરીને લાયક ઉમેદવારોની પસંદગી કરવા માટે અરજી ફોર્મ ભરવાની શરૂઆત 19/10/2025 ના રોજ થશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 08/11/2025 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.
અહીં આર્ટિકલમાં જાહેરાતની ઓફિસિયલ નોટીફિકેશન, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, સિલેકશન પ્રોસેસ, અભ્યાસ ક્રમ વગેરેની જાણકારી આપેલી છે. આ પોસ્ટ રસ ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરતા પહેલા જાહેરાતનું ઓફિસિયલ નોટીફિકેશન ધ્યાનથી વાંચો અને ત્યારબાદ જ અરજી કરો.
ઉમેદવાર પાસે કમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ.
ઉમેદવારને ગુજરાતી અથવા હિન્દી ભાષાનું, અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ.
ઉંમર મર્યાદા: BMC MPHW Recruitment 2025
અરજી સ્વીકારવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. મૂળ ગુજરાત રાજ્યના એવા અનામત વર્ગના ઉમેદવારો (આર્થિક રીતે નબળા વર્ગ સહિત), તમામ મહિલા ઉમેદવારો તથા વિકલાંગ ઉમેદવારોને ઉંમર મર્યાદામાં સરકાર દ્વારા નક્કી કરેલ નિયમો મુજબ નીચે મુજબ છૂટછાટ આપવામાં આવશે. જો કે, ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓ માટે ઉંમર મર્યાદામાં છૂટછાટ લાગુ પડશે, પરંતુ વધુમાં વધુ ઉંમર મર્યાદા 58 વર્ષ રહેશે.
ક્રમાંક
ઉમેદવારનો પ્રકાર
વય મર્યાદામાં છૂટછાટ (વર્ષમાં)
1
સામાન્ય મહિલા ઉમેદવાર
05 વર્ષ
2
અનામત વર્ગના પુરુષ ઉમેદવાર
05 વર્ષ
3
અનામત વર્ગના મહિલા ઉમેદવાર
10 વર્ષ
4
સામાન્ય વર્ગના વિકલાંગ પુરુષ ઉમેદવાર
05 વર્ષ
5
સામાન્ય વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવાર
10 વર્ષ
6
અનામત વર્ગના વિકલાંગ પુરુષ ઉમેદવાર
10 વર્ષ
7
અનામત વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવાર
15 વર્ષ
અરજી ફી: BMC MPHW Recruitment 2025
વિગતો
માહિતી
બિન અનામત વર્ગ ઉમેદવારો માટે
₹500/-
અનામત વર્ગના ઉમેદવારો માટે
₹250/-
ફીનો સમાવેશ
ભાવનગર મહાનગરપાલિકાની ફી + પોસ્ટલ સર્વિસ ચાર્જ
ફી ભરવાની છેલ્લી તારીખ
તા. 11/11/2025
ચલણ અંગેની સૂચના
ફી ભર્યા પછી ચલણ મેળવવાનું રહેશે. ઉમેદવારે આ ચલણ અને કન્ફર્મ થયેલ અરજી પ્રિન્ટ પોતાની પાસે સાચવી રાખવી.
ત્યારબાદ જો તમે one time રજીસ્ટ્રેશન કરેલું છે તો હોમ પેજ પર આપેલા Online Application મેનુ પર ક્લિક કરો. (અને જો one time રજીસ્ટ્રેશન નથી કર્યું તો પહેલા રજીસ્ટ્રેશન કરો)
Online Application મેનુ પર ક્લિક કર્યા બાદ Select Advertisement by Department સિલેક્ટ કરો.
ત્યારબાદ જાહેરાતમાં BMC MPHW (પુરુષ) પોસ્ટ શોધી જાહેરાતના નામ આગળ આપેલા Apply Online બટન પર ક્લિક કરો.
ફોર્મ ભરતા પહેલા Apply Onlineની બાજુમા આપેલ Details પર ક્લિક કરો અને Notification ડાઉનલોડ કરીને વાંચો ત્યારબાદ જ ફોર્મ ભરો.
ફોર્મમાં માગ્યા મુજબ પોતાની વિગતો ભરો અને માગ્યા મુજબનો સહી અને તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરો.
ફોર્મ સબમિટ કર્યા બાદ અરજી ફોર્મ અને ચલન માટેનું પ્રિન્ટ કાઢો અને સૌથી છેલ્લે લાગુ પડતી અરજી ફી પોસ્ટ ઓફિસ દ્વારા ભરો.
અરજી કરવાની મહત્વપૂર્ણ તારીખો: BMC MPHW Recruitment 2025
"I am Savan Parmar, experienced in writing job update articles for over 1.5 years. I provide accurate and useful job-related content for multiple websites."
BMC FHW Recruitment 2025: અરજી તારીખ, પસંદગી પ્રક્રિયા અને પગાર BMC FHW Recruitment 2025: BMC(ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા સમયાંતરે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવે છે. ...
GSSSB X-Ray Assistant Bharti 2025: ધોરણ 12 પાસ પર 40 જગ્યાઓ માટે ભરતી GSSSB X-Ray Assistant Bharti 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા આરોગ્ય અને ...
GSSSB Nurse Recruitment 2025: અરજી કેવી રીતે કરવી અને કુલ જગ્યાઓ GSSSB Nurse Recruitment 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ...