BOB Officer Grade Recruitment 2025 – 417 પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરો
BOB Officer Grade Recruitment 2025: બેન્કિંગ ક્ષેત્રમાં કરિયર બનાવવાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્ત્વની જાહેરાત.બેંક ઓફ બરોડા દ્વારા દર વર્ષે અલગ અલગ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવે છે. બેંક ઓફ બરોડા (BOB) દ્વારા Manager – Sales(મેનેજર – સેલ્સ), Officer Agriculture Sales(કૃષિ વેચાણ અધિકારી), Manager Agriculture Sales(કૃષિ વેચાણ વ્યવસ્થાપક)ની 417 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ખાલી જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. અરજી કરવાની પ્રક્રિયા 06 ઓગસ્ટ 2025 થી શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ 26 ઓગસ્ટ 2025 છે. આ ભરતી અંતર્ગત પસંદ થયેલ ઉમેદવારને અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ પગાર ધોરણ મળવાપાત્ર રહેશે, જેમાં વધારાના ભથ્થા અને લાભ પણ સમાવેશ થાય છે.
Manager – Sales(મેનેજર – સેલ્સ), Officer Agriculture Sales(કૃષિ વેચાણ અધિકારી), Manager Agriculture Sales(કૃષિ વેચાણ વ્યવસ્થાપક)ની પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર પોસ્ટ મુજબ અલગ અલગ નિર્ધારિત કરવામા આવી છે.અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી, મહિલાઓ અને દિવ્યાંગ ઉમેદવારો માટે સરકારના નિયમો અનુસાર વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.આ પોસ્ટ માટે અરજી કરતા પહેલા ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઓફિશિયલ નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચે. તેમાં શૈક્ષણિક લાયકાત, જરૂરિયાત મુજબનો અનુભવ, પસંદગી પ્રક્રિયા, ફી તથા અરજી કરવાની પદ્ધતિ વગેરે બાબતોની સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે.
હોમપેજ પર તમને “Apply Online” જેવી લિંક્સ જોવા મળશે. તમારે જે પોસ્ટ માટે અરજી કરવી છે તે લિંક પસંદ કરો.ભરતી સંબંધિત સત્તાવાર નોટિફિકેશન PDF ખોલો. અને નોટિફિકેશન વાંચો
ત્યારબાદ આગળનુ પેજ ખુલશે આ પેજ પર રજીસ્ટ્રેશન પ્રક્રિયા “Registration” પર ક્લિક કરો અને માહિતી ભરીને પ્રક્રિયા પુર્ણ કરો.(તમારું નામ, ઈમેલ ID અને મોબાઈલ નંબર દાખલ કરો.)
રજીસ્ટ્રેશન થયા બાદ તમને રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ SMS/ઈમેલ દ્વારા મળશે.લોગિન કરી(રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડથી લોગિન કરો).
વ્યક્તિગત માહિતી (નામ, જન્મ તારીખ, સરનામું), શૈક્ષણિક લાયકાત અને કેટેગરીની વિગતો ભરો,અને માગ્યા મુજબ પ્રમાણપત્રો સ્કેન કરીને અપલોડ કરો.
ઓનલાઇન મોડ દ્વારા ફી ભરો (ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/નેટ બેન્કિંગ/UPI).એપ્લિકેશન ફી ભરવી ફી ભર્યા બાદ ટ્રાન્ઝેક્શન રસીદ સાચવો.
અંતિમ સબમિશન ફોર્મ ભર્યા બાદ સંપૂર્ણ વિગતો ચકાસો.“Final Submit” બટન પર ક્લિક કરો અને ફોર્મ સબમિટ કરો.
સબમિશન કર્યા પછી એપ્લિકેશન ફોર્મનું પ્રિન્ટઆઉટ કાઢી ભવિષ્ય માટે સાચવો.
ભરતી વિશે અગત્યની તારીખો: BOB Officer Grade Recruitment 2025
પરીક્ષાને લગતી કાર્યક્રમ
તારીખ
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ
06 ઓગસ્ટ 2025
ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ
26 ઓગસ્ટ 2025
એપ્લિકેશન ફી ની ચુકવણી (ઓનલાઈન)
26 ઓગસ્ટ 2025
ભરતી વિશે અગત્યની લિક્સ: BOB Officer Grade Recruitment 2025
EHRMS Gujarat Anganwadi Bharti 2025 – 9000 જગ્યાઓ પર ભરતી EHRMS Gujarat Anganwadi Bharti 2025: આંગણવાડી કાર્યકર અને તેડાગર માટે ગુજરાત સરકાર દ્વારા મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી ...
Union Bank of India Recruitment 2025: 250 (Specialist Officer) જગ્યા માટે ભરતી જાહેર Union Bank of India Recruitment 2025: બેન્કિંગ ક્ષેત્રમાં કરિયર બનાવવાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ...
Gujarat High Court District Judge Recruitment માટે અરજી કરો – સંપૂર્ણ માર્ગદર્શિકા Gujarat High Court District Judge Recruitment: ગુજરાત હાઇકોર્ટ દ્વારા દર વર્ષે વિવિધ ખાલી જગ્યાઓ માટે ભરતી ...