---Advertisement---

BSF Head Constable RO RM Recruitment 2025-કુલ 1121 પોસ્ટ માટે અરજી કરો

By Savan Parmar

Updated on:

BSF Head Constable RO RM Recruitment 2025
---Advertisement---

BSF Head Constable RO RM Recruitment 2025-નોટીફિકેશન જાહેર

BSF Head Constable RO RM Recruitment 2025: BSF ( બોડર સિકયુરિટી ફોર્સ) દ્વારા હેડ કોન્સ્ટેબલ (રેડીયો મિકેનિક અને રેડીયો ઓપરેટર)ની પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામા આવી છે.આ ભરતીમાં ફોર્મ ભરવાની શરૂઆત 24 ઓગસ્ટ 2025 થી થઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 23 સપ્ટેમ્બર 2025 નિર્ધારિત કરવામાં આવી છે. ફોર્મ ભરવા માટે લાયકાત 12 science(physics, chemistry, maths) અથવા 10 અને જરૂરી ફિલ્ડમાં ITI ધરાવતા ઉમેદવારો આ ભરતીમા અરજી કરી શકે છે.

આ ભરતીમાં BSF (બીએસએફ) દ્વારા કુલ 1121 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં પુરુષ અને મહિલા બને ફોર્મ ભરી શકશે.ફોર્મ ભર્યા બાદ પ્રાથમિક પરીક્ષામાં શારીરિક ક્ષમતાની કસોટી અને ત્યારબાદ લેખિત પરિક્ષાનું આયોજન કરવામાં આવશે. આ બંને પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારોની ફાઇનલ પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે.પસંદ થયેલા ઉમેદવારોને ભારતના કોઈપણ રાજ્યમાં કે પછી વિદેશમાં પણ પોસ્ટિંગ મળી શકે છે.

ફોર્મ ભરવા માટે જરૂરી માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, સિલેકશન પ્રોસેસ, ફોર્મ કેવી રીતે ભરવું, ફોર્મ ભરવા માટે અગત્યની લિંક અને તારીખો વગેરે આ આર્ટિકલમા વિગતવાર માહિતી આપેલી છે. ફોર્મ ભરતા પહેલા જાહેરાતની ઓફિસિયલ નોટીફિકેશન વાંચો ત્યારબાદ જ ફોર્મ ભરો.આભાર

ભરતી વિશે ટુંક્મા માહિતી: BSF Head Constable RO RM Recruitment 2025

જાહેરાત વિગતો માહિતી
સંસ્થાનુ નામબોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)
પોસ્ટનું નામહેડ કોન્સ્ટેબલ (રેડીયો મિકેનિક અને રેડીયો ઓપરેટર)
કેટેગરી ગ્રુપ C
ખાલી જગ્યાઓ1121 પોસ્ટ
નોકરીનુ સ્થળભારતના કોઈપણ રાજ્યમાં કે પછી વિદેશમાં
અરજી શરૂ કરવાની તારીખ24 ઓગસ્ટ 2025
અરજી કરવાની છેલ્લી તારીખ23 સપ્ટેમ્બર 2025
પગાર ધોરણPay Level- 4 (Pay Matrix મુજબ) ₹25,500 થી ₹81,100
અરજી કરવાનો પ્રકારઓનલાઈન
ઓફિસિયલ વેબસાઈટbsf.gov.in

હેડ કોન્સ્ટેબલ (RO)ની ખાલી જગ્યાઓ: BSF Head Constable RO RM Recruitment 2025

વર્ગભૂતપૂર્વ સૈનિક (ESM)Compassionate Appointment (CA)બાકી જગ્યાઓવિભાગીય જગ્યાઓ (BSF કર્મચારીઓ માટે)કુલ જગ્યાઓ
અનામત (UR)2017779276
આર્થિક રીતે નબળા વર્ગ (EWS)4381759
અન્ય પછાત વર્ગ (OBC)253422566350
અનુ. જાતિ (SC)98137127
અનુ. જન જાતિ (ST)7632898
કુલ6534584227910

હેડ કોન્સ્ટેબલ (RM)ની ખાલી જગ્યાઓ: BSF Head Constable RO RM Recruitment 2025

વર્ગભૂતપૂર્વ સૈનિક (ESM)Compassionate Appointment (CA)બાકી જગ્યાઓવિભાગીય જગ્યાઓ (BSF કર્મચારીઓ માટે)કુલ જગ્યાઓ
અનામત (UR)5411864
આર્થિક રીતે નબળા વર્ગ (EWS)110516
અન્ય પછાત વર્ગ (OBC)68521682
અનુ. જાતિ (SC)218828
અનુ. જન જાતિ (ST)213621
કુલ16813453211

શૈક્ષણિક લાયકાત: BSF Head Constable RO RM Recruitment 2025

હેડ કોન્સ્ટેબલ (રેડિયો ઓપરેટર):

  1. ઉમેદવારોએ માન્ય શાળા બોર્ડ અથવા સંસ્થામાથી ધોરણ 12 Science(physics, chemistry, maths) વિષય સાથે 60% ગુણ સાથે પાસ અથવા.
  2. 10મું ધોરણ (મેટ્રિક્યુલેશન) અથવા તેની સમકક્ષ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરેલી હોવી જોઈએ તથા સંબંધિત ટ્રેડ(Radio & Television, Electronics Engineering, Computer Operator & Programming Assistant, Data Preparation & Computer Software, General Electronics Engineering, Data Entry Operator)માંથી માન્ય સંસ્થા/સરકારી માન્યતા પ્રાપ્ત સંસ્થા તરફથી ITI (Industrial Training Institute) નું પ્રમાણપત્ર હોવુ જરૂરી છે.

હેડ કોન્સ્ટેબલ (રેડિયો મેકેનિક):

  1. ઉમેદવારોએ માન્ય શાળા બોર્ડ અથવા સંસ્થામાથી ધોરણ 12 Science(physics, chemistry, maths) વિષય સાથે 60% ગુણ સાથે પાસ અથવા
  2. 10મું ધોરણ (મેટ્રિક્યુલેશન) અથવા તેની સમકક્ષ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરેલી હોવી જોઈએ તથા સંબંધિત ટ્રેડ(Radio & Television, General Electronics, Computer Operator & Programming Assistant, Data Preparation & Computer Software, Electrician, Fitter, Information Technology, Electronics System Maintenance, Communication Equipment Maintenance, Computer Hardware, Network Technician, Mechatronics અથવા Data Entry Operator.)માંથી માન્ય સંસ્થા/સરકારી માન્યતા પ્રાપ્ત સંસ્થા તરફથી ITI (Industrial Training Institute) નું પ્રમાણપત્ર હોવુ જરૂરી છે.

ઉંમર મર્યાદા (23/09/2025ના રોજ): BSF Head Constable RO RM Recruitment 2025

BSF ભરતી 2025 માટે વિવિધ કેટેગરીના ઉમેદવારોને કેન્દ્ર સરકારના નિયમો મુજબ ઉંમર મર્યાદાની છૂટછાટ આપવામાં આવે છે.વધુ માહિતી માટે નોટીફિકેશન વાંચો.

વિગતોવર્ષ તેમજ માહિતી
ઓછામા ઓછી ઉંમર18 વર્ષ
વધુમા વધુ ઉંમર25 વર્ષ

SC, ST, OBC તથા અન્ય આરક્ષિત વર્ગના ઉમેદવારોને કેન્દ્ર સરકારના નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

કેટેગરીઉંમર મર્યાદાની છૂટછાટ
SC (અનુસૂચિત જાતિ)5 વર્ષ
ST (અનુસૂચિત જનજાતિ)5 વર્ષ
OBC (અન્ય પછાત વર્ગ)3 વર્ષ

અરજી ફી: BSF Head Constable RO RM Recruitment 2025

અરજી ફી કોઈપણ બેંકની નેટ બેંકિંગ /કોઈપણ બેંકના ક્રેડિટ/ડેબિટ કાર્ડ દ્વારા / ફક્ત ઓનલાઇન પદ્ધતિ દ્વારા ચુક્વવાની રહેશે.

કેટેગરીફી વિષે માહિતી
બિન અનામત (UR), EWS અને OBC કેટેગરીના ઉમેદવારો 100/-
મહિલા ઉમેદવારો, અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) BSF સેવામાં રહેલા કર્મચારીઓ ભૂતપૂર્વ સૈનિકો (Ex-Servicemen)અરજી ફી માંથી મુક્તિ

સિલેકશન પ્રોસેસ: BSF Head Constable RO RM Recruitment 2025

  1. શારીરિક કસોટી(PET /PST)
  2. લેખીત પરીક્ષા(Written Examination)
  3. દસ્તાવેજ ચકાસણી(Document Verification)
  4. તબીબી તપાસ(Medical Examination)

PET /PST: શારીરિક કસોટી

ટેસ્ટ (Test)પુરુષ ઉમેદવાર માટે (For Male Candidates)મહિલા ઉમેદવાર માટે (For Female Candidates)
Physical Standard Test (PST)ઊંચાઈ, છાતી અને વજન ઊંચાઈ અને વજન
પરીક્ષાપુરુષ ઉમેદવાર માટેમહિલા ઉમેદવાર માટે
દોડ1.6 કિમી 6½ મિનિટમાં800 મીટર 4 મિનિટમાં
લાંબી કૂદ (Long Jump)11 ફૂટ (3 પ્રયત્નો)9 ફૂટ (3 પ્રયત્નો)
ઊંચી કૂદ (High Jump)3½ ફૂટ (3 પ્રયત્નો)3 ફૂટ (3 પ્રયત્નો)

Written Examination: લેખીત પરીક્ષા

ભાગ (Part)વિષય (Syllabus)પ્રશ્નોની સંખ્યાકુલ ગુણ
Part 1ભૌતિકશાસ્ત્ર (Physics)4080 ગુણ
Part 2ગણિત (Mathematics)2040 ગુણ
Part 3રસાયણશાસ્ત્ર (Chemistry)2040 ગુણ
Part 4અંગ્રેજી અને સામાન્ય જ્ઞાન (English & GK)2040 ગુણ
100 પ્રશ્નો200 ગુણ

ફોર્મ કેવી રીતે ભરવુ: BSF Head Constable RO RM Recruitment 2025

  1. સૌ પ્રથમ,સંસ્થાની અધિકૃત વેબસાઇટ https://rectt.bsf.gov.in/ પર જાઓ.
  2. વેબસાઇટના હોમપેજ પર “Current Recruitment Openings” મેનુ આપેલુ હશે.
  3. તેમા “HEAD CONSTABLE (RADIO OPERATOR & RADIO MECHANIC)” પર ક્લિક કરો અને નોટીફિકેશન વાંચો.
  4. નોટીફિકેશન વાંચ્યા બાદ HEAD CONSTABLE (RADIO OPERATOR & RADIO MECHANIC)ની બાજુમા આપેલ Apply Online બટન પર ક્લિક કરો.
  5. રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે “New Registration” પર ક્લિક કરો અને માહિતી ભરીને પ્રક્રિયા પુર્ણ કરો.(તમારું નામ, ઈમેલ ID અને મોબાઈલ નંબર દાખલ કરો.)
  6. ત્યારબાદ તમને રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ SMS/ઈમેલ દ્વારા મળશે.લોગિન કરી(રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડથી લોગિન કરો).
  7. અરજી ફોર્મમા તમારી વિગતો જેવી કે વ્યક્તિગત માહિતી,શૈક્ષણિક લાયકાત,જાતી, જન્મ તારીખ વગેરે કાળજીપૂર્વક ભરો.
  8. માંગ્યા મુજબ પાસપોર્ટ સાઇઝનો ફોટો (તાજેતરનો), સહી તેમજ સ્કેન કરેલા દસ્તાવેજો માંગેલી સાઈજ્મા અપલોડ કરો.
  9. જો લાગુ પડે તો તમારી કેટેગરી મુજબ ઓનલાઈન અરજી ફી ભરો.
  10. સૌથી છેલ્લે બધી વિગતો તપાસો અને ફાઇનલ સબમિટ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ સેવ કરો.

અરજી કરવાની અગત્યની તારીખ: BSF Head Constable RO RM Recruitment 2025

ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ24 ઓગસ્ટ 2025
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ23 સપ્ટેમ્બર 2025

ભરતી વિશે અગત્યની લિક્સ: BSF Head Constable RO RM Recruitment 2025

Full Notificationઅહી ક્લિક કરો
Apply Online (ફોર્મ ભરવા માટેની લિંક)અહી ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટઅહી ક્લિક કરો

Read Also: LIC AAO Generalist Recruitment 2025 -350 પોસ્ટ માટે અરજી કરો

Savan Parmar

"I am Savan Parmar, experienced in writing job update articles for over 1.5 years. I provide accurate and useful job-related content for multiple websites."

---Advertisement---

Related Post

Railway NTPC Graduate Level Bharti 2025: લાયકાત, પગાર ધોરણ અને અરજી તારીખ જાણો

Railway NTPC Graduate Level Bharti 2025 – ભરતીની સંપૂર્ણ માહિતી Railway NTPC Graduate Level Bharti 2025: ભારતીય રેલવે દ્વારા જાહેર થતી RRB NTPC (Non-Technical Popular Categories) હેઠળ વિવિધ ...

BMC Staff Nurse Recruitment 2025: BMC માં સ્ટાફ નર્સની નવી ભરતી જાહેર

BMC Staff Nurse Recruitment 2025: પગાર, લાયકાત અને ઓનલાઈન અરજીની સંપૂર્ણ માહિતી BMC Staff Nurse Recruitment 2025: BMC(ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા સમયાંતરે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત ...

BMC FHW Recruitment 2025: ફિમેલ હેલ્થ વર્કર ભરતી, પગાર, લાયકાત અને અરજી પ્રક્રિયા

BMC FHW Recruitment 2025: અરજી તારીખ, પસંદગી પ્રક્રિયા અને પગાર BMC FHW Recruitment 2025: BMC(ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા સમયાંતરે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવે છે. ...

BMC MPHW Recruitment 2025: મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ભરતી, પગાર, લાયકાત અને અરજી પ્રક્રિયા

BMC MPHW Recruitment 2025: અરજી તારીખ, પસંદગી પ્રક્રિયા અને પગાર BMC MPHW Recruitment 2025: BMC(ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા સમયાંતરે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવે છે. ...

Leave a Comment