Canara Bank Apprentice Bharti 2025: અરજી પ્રક્રિયા, પાત્રતા અને ફોર્મની લિંક
Canara Bank Apprentice Bharti 2025 – અરજી ફોર્મ, પાત્રતા, પગાર અને નોટીફિકેશન: કેનરા બેંક, જેનું મુખ્ય મથક બેંગલુરુમાં આવેલું છે અને જેની વૈશ્વિક ઉપસ્થિતિ સાથે 9800 થી વધુ શાખાઓ કાર્યરત છે, તેઓ ભારતીય નાગરિકોમાંથી લાયક ઉમેદવારો પાસેથી એપ્રેન્ટિસની પોસ્ટ માટે ઑનલાઇન અરજીઓ આમંત્રિત કરે છે: “એપ્રેન્ટિસ એક્ટ, 1961 મુજબ સ્નાતક એપ્રેન્ટિસની નિમણૂંક નાણાકીય વર્ષ 2025-26” માટે નિમણૂક કરવા અર્થે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.
પાત્ર ઉમેદવારોને અરજી કરતા પહેલાં Apprenticeship Portal www.nats.education.gov.in પર નોંધણી કરાવવી ફરજિયાત છે.ફક્ત તે જ ઉમેદવારો અરજી કરી શકશે જેઓ Apprenticeship Portal પર પોતાની પ્રોફાઇલ 100% નોંધણી પૂર્ણ કરી હશે. અરજી કરતા પહેલા આ જાહેરાતમાં આપેલી નોટીફિકેશન ધ્યાનથી વાંચવી જરૂરી છે અરજી કરવા માંગતા તમામ ઉમેદવારો અરજી કરતા પહેલા ઓફિસિયલ નોટીફિકેશન વાંચો.
ભરતી વિશે ટૂંક્મા માહિતી: Canara Bank Apprentice Bharti 2025
રાજય અને ખાલી જગ્યાઓ: Canara Bank Apprentice Bharti 2025
રાજ્ય / કેન્દ્રીય પ્રદેશ (UT)
સ્થાનિક ભાષા
કુલ જગ્યાઓ
SC
ST
OBC
EWS
UR
તેમાંથી (HI)
(OC)
(VI)
(ID)
અંદમાન અને નિકોબાર ટાપુઓ (UT)
હિન્દી/અંગ્રેજી
5
0
0
1
0
4
0
0
0
0
આંધ્રપ્રદેશ
તેલુગુ/ઉર્દૂ
242
38
16
65
24
99
3
2
2
2
અરુણાચલ પ્રદેશ
અંગ્રેજી
5
0
2
0
0
3
0
0
0
0
આસામ
આસામી/બંગાળી/બોડો
42
2
5
11
4
20
1
0
0
0
બિહાર
હિન્દી/ઉર્દૂ
119
19
1
32
11
56
1
1
1
1
ચંડીગઢ (UT)
હિન્દી/પંજાબી
6
1
0
1
0
4
0
0
0
0
છત્તીસગઢ
હિન્દી
40
4
12
2
4
18
0
1
0
0
દાદરા અને નગર હવેલી & દમણ-દીઉ (UT)
ગુજરાતી
2
0
0
0
0
2
0
0
0
0
દિલ્હી (UT)
હિન્દી
94
14
7
25
9
39
1
1
1
0
ગોવા
કોંકણી
26
0
3
4
2
17
1
0
0
0
ગુજરાત
ગુજરાતી
87
6
13
23
8
37
1
1
1
0
હરિયાણા
હિન્દી/પંજાબી
111
21
0
29
11
50
1
1
1
1
હિમાચલ પ્રદેશ
હિન્દી
23
5
0
4
2
12
0
0
0
0
જમ્મુ અને કાશ્મીર
ઉર્દૂ/હિન્દી
16
1
1
4
1
9
0
0
0
0
ઝારખંડ
હિન્દી/સંતાલી
73
8
18
8
7
32
0
1
1
0
કર્ણાટક
કન્નડ
591
94
41
159
59
238
6
6
6
5
કેરળ
મલયાલમ
243
24
2
65
24
128
2
3
2
2
લક્ષદ્વીપ (UT)
મલયાલમ
3
0
1
0
0
2
0
0
0
0
મધ્યપ્રદેશ
હિન્દી
111
16
22
16
11
46
1
1
1
1
મહારાષ્ટ્ર
મરાઠી
201
20
18
54
20
89
2
2
2
2
મણિપુર
મણિપુરી/અંગ્રેજી
3
0
1
0
0
2
0
0
0
0
મેઘાલય
અંગ્રેજી/ગારોઅ/ખાસી
6
0
2
0
0
4
0
0
0
0
મિઝોરમ
મિઝો
2
0
0
0
0
2
0
0
0
0
નાગાલેન્ડ
અંગ્રેજી
3
0
1
0
0
2
0
0
0
0
ઓડિશા
ઓડિયા
105
16
23
12
10
44
1
1
1
1
પોન્ડિચેરી (UT)
તમિલ
4
0
0
1
0
3
0
0
0
0
પંજાબ
પંજાબી/હિન્દી
97
28
0
20
9
40
1
1
1
0
રાજસ્થાન
હિન્દી
95
16
12
19
9
39
1
1
1
0
સિક્કિમ
નેપાલી/અંગ્રેજી
4
0
0
0
0
4
0
0
0
0
તમિલનાડુ
તમિલ
394
74
3
106
39
172
4
4
4
3
તેલંગાણા
તેલુગુ/ઉર્દૂ
132
21
9
35
13
54
1
1
2
1
ત્રિપુરા
બંગાળી/કોકબોરોક
7
1
2
0
0
4
0
0
0
0
ઉત્તરપ્રદેશ
હિન્દી/ઉર્દૂ
410
86
4
110
41
169
4
4
4
4
ઉત્તરાખંડ
હિન્દી
48
8
1
6
4
29
0
0
1
0
પશ્ચિમ બંગાળ
બંગાળી/નેપાલી
150
34
7
33
15
61
2
2
1
1
કુલ જગ્યાઓ
–
3500
557
227
845
337
1534
34
34
33
24
શૈક્ષણિક લાયકાત: Canara Bank Apprentice Bharti 2025
ભારત સરકાર દ્વારા માન્ય કોઈપણ યુનિવર્સિટીમાંથી કોઈપણ શાખામાં ડિગ્રી (સ્નાતક) અથવા કેન્દ્રીય સરકાર દ્વારા સમકક્ષ માન્ય લાયકાત હોવી આવશ્યક છે.
ઉમેદવારોએ પોતાની સ્નાતક પરીક્ષા 01/01/2022 પહેલા નહીં અને 01/09/2025 પછી નહીં (બન્ને દિવસ સહિત) પાસ કરેલી હોવી જોઈએ.
અરજી ફી: Canara Bank Apprentice Bharti 2025
વર્ગ
ફી / જાણકારી ચાર્જ
SC / ST / PwBD
નથી (NIL)
અન્ય તમામ
રૂ. 500/- (જાણકારી ચાર્જ સહિત)
ઉંમર મર્યાદા: Canara Bank Apprentice Bharti 2025
ન્યૂનતમ 20 વર્ષ અને મહત્તમ 28 વર્ષ (પાત્રતા માટે ગણતરીની તારીખ મુજબ).
ઉમેદવારનો જન્મ 01/09/1997 થી પહેલાં ન થયો હોવો જોઈએ અને 01/09/2005 પછી ન થયો હોવો જોઈએ.
કેટેગરી
ઉંમર છૂટછાટ
અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ (SC/ST)
5 વર્ષ
અન્ય પછાત વર્ગો (Non-Creamy Layer OBC)
3 વર્ષ
વિકલાંગ વ્યક્તિઓ (The Rights of Persons with Disabilities Act, 2016 મુજબ)
10 વર્ષ
વિધવા, છૂટાછેડા લીધેલી સ્ત્રીઓ અને પતિથી કાનૂની રીતે અલગ થયેલી સ્ત્રીઓ જેમણે પુનઃલગ્ન ન કર્યો હોય
સામાન્ય/EWS માટે 35 વર્ષ સુધી, OBC માટે 38 વર્ષ સુધી અને SC/ST માટે 40 વર્ષ સુધી ઉંમર છૂટછાટ
1984ના રમખાણોથી પ્રભાવિત વ્યક્તિઓ
5 વર્ષ
પસંદગી પ્રક્રિયા: Canara Bank Apprentice Bharti 2025
અરજી કરનાર ઉમેદવારોની મેરિટ યાદી રાજ્યવાર તૈયાર કરવામાં આવશે. આ યાદી 12મું ધોરણ (HSC/10+2) અથવા ડિપ્લોમા પરીક્ષામાં પ્રાપ્ત થયેલા ગુણ/ટકાવારીના આધારે તૈયાર કરવામાં આવશે.
ન્યૂનતમ લાયકાત ગુણ નીચે મુજબ રહેશે:
સામાન્ય વર્ગ (General Category): 60% કરતા ઓછા નહીં
SC/ST/PwBD ઉમેદવારો: 55% કરતા ઓછા નહીં
કેવી રીતે અરજી કરવી: Canara Bank Apprentice Bharti 2025
"I am Savan Parmar, experienced in writing job update articles for over 1.5 years. I provide accurate and useful job-related content for multiple websites."
Railway NTPC Graduate Level Bharti 2025 – ભરતીની સંપૂર્ણ માહિતી Railway NTPC Graduate Level Bharti 2025: ભારતીય રેલવે દ્વારા જાહેર થતી RRB NTPC (Non-Technical Popular Categories) હેઠળ વિવિધ ...
BMC FHW Recruitment 2025: અરજી તારીખ, પસંદગી પ્રક્રિયા અને પગાર BMC FHW Recruitment 2025: BMC(ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા સમયાંતરે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવે છે. ...
BMC MPHW Recruitment 2025: અરજી તારીખ, પસંદગી પ્રક્રિયા અને પગાર BMC MPHW Recruitment 2025: BMC(ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા સમયાંતરે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવે છે. ...