---Advertisement---

DRDO Apprentice Recruitment 2025: DRDOમાં 195 પોસ્ટ માટે ભરતી

By Savan Parmar

Updated on:

DRDO Apprentice Recruitment 2025
---Advertisement---

DRDO Apprentice Recruitment 2025 – લાયકાત, વય મર્યાદા અને અરજી પ્રક્રિયા

DRDO Apprentice Recruitment 2025: DRDOમાં 195 પોસ્ટ માટે ભરતી: DRDO(ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન) એપ્રેન્ટિસ ભરતી 2025, રિસર્ચ સેન્ટર ઇમરત (RCI), હૈદરાબાદ દ્વારા 195 જગ્યાઓ માટે DRDO ગ્રેજ્યુએટ, ટેકનિશિયન (ડિપ્લોમા) અને ITI ટ્રેડ એપ્રેન્ટિસ નવી ખાલી જગ્યા 2025 ની માટે નવી ભરતીબહાર પાડવામાં આવી છે. DRDO એપ્રેન્ટિસ ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત 27 સપ્ટેમ્બર 2025થી થશે અને તારીખ 26 ઓક્ટોબર 2025 સુધી ફોર્મ ભરી શકાશે. DRDO એપ્રેન્ટિસ ભરતી 2025 માટે રસ ધરાવતા ઉમેદવારો, DRDO apprentice જાહેરાતની સંપૂર્ણ નોટીફિકેશન વાંચો અને તેમાં આપેલી પાત્રતા, અરજી ફી, વય મર્યાદા, પગાર, પસંદગી પ્રક્રિયા અને અન્ય તમામ માહિતી વાંચ્યા બાદજ ફોર્મ ભરો.

ભરતી વિશે ટૂંક્મા માહિતી: DRDO Apprentice Recruitment 2025

જાહેરાત વિગતો માહિતી
ભરતી કરનાર સંસ્થાDefence Research and Development Organisation (DRDO)
પોસ્ટનું નામએપ્રેન્ટિસ
જાહેરાત ક્રમાંકRCI/HRD/Apprenticeship/Advt/2025-26
જગ્યાઓ195
અરજી કરવાનો પ્રકારઓનલાઈન
તાલીમનો સમયગાળો1 વર્ષ
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ27/09/2025
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ26/10/2025
સત્તાવાર વેબસાઇટhttps://www.drdo.gov.in/drdo/

પોસ્ટ અને લાયકાત: DRDO Apprentice Recruitment 2025

ક્રમાંકકેટેગરીજરૂરી લાયકાત
1ગ્રેજ્યુએટ અપ્રેન્ટિસ (Graduate Apprentice)બી.ઇ./બી.ટેક. (ઈસીઈ, ઈઈઈ, સીએસઈ, મિકેનિકલ, કેમિકલ)
2ટેકનિશિયન અપ્રેન્ટિસ (ડિપ્લોમા)ડિપ્લોમા (ઈસીઈ, ઈઈઈ, સીએસઈ, મિકેનિકલ, કેમિકલ)
3ટ્રેડ અપ્રેન્ટિસ (Trade Apprentice)આઈટીઆઈ પાસ (NCVT/SCVT મંજૂરી સાથે) ફિટર, વેલ્ડર, ટર્નર, મશિનિસ્ટ, મિકેનિક-ડીઝલ, ડ્રાફ્ટ્સમેન (મિકેનિકલ), ઇલેક્ટ્રોનિક-મેકેનિક, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રીશિયન, લાઇબ્રેરી આસિસ્ટન્ટ અને COPA (કમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ અસિસ્ટન્ટ)

પોસ્ટ પ્રમાણે જગ્યાઓ: DRDO Apprentice Recruitment 2025

ક્રમાંકકેટેગરીજગ્યાઓની સંખ્યા
1ગ્રેજ્યુએટ અપ્રેન્ટિસ (Graduate Apprentice)40
2ટેકનિશિયન અપ્રેન્ટિસ (ડિપ્લોમા)20
3ટ્રેડ અપ્રેન્ટિસ (Trade Apprentice)135
કુલ જગ્યાઓ195

વય મર્યાદા: DRDO Apprentice Recruitment 2025

વિગતોમાહિતી
ન્યૂનતમ ઉંમર18 વર્ષ
મહત્તમ ઉંમર24 વર્ષ
નોંધવધુ સંપૂર્ણ માહિતી માટે કૃપા કરીને DRDO એપ્રેન્ટિસ સૂચના ૨૦૨૫ વાંચો

અરજી ફી: DRDO Apprentice Recruitment 2025

અરજી ફીની વધુ વિગત માટે નોટીફિકેશન વાંચો:

વર્ગપરીક્ષા ફી
જનરલ / OBC / EWS₹00/-
SC / ST / PWD₹00/-

પસંદગી પ્રક્રિયા: DRDO Apprentice Recruitment 2025

  • પસંદગી શૈક્ષણિક ગુણાભાર / ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે, જે દસ્તાવેજોની સંતોષકારક ચકાસણી પર નિર્ભર રહેશે.
  1. મેરિટ લિસ્ટ(લાયકાતના આધારે)
  2. દસ્તાવેજ ચકાસણી.
  3. તબીબી તપાસ.

જરૂરી પ્રમાણપત્રો: DRDO Apprentice Recruitment 2025

દસ્તાવેજ ચકાસણી / જોડાણ દરમિયાન ઉમેદવારોએ નીચે દર્શાવેલા મૂળ તથા સ્વ-પ્રમાણિત નકલો સાથે લાવવાના રહેશે:

  1. અરજીનું સહી કરેલું પ્રિન્ટઆઉટ.
  2. NATS / NAPS પ્રોફાઇલનું પ્રિન્ટઆઉટ.
  3. ધોરણ 10નું માર્કશીટ અને પ્રમાણપત્ર.
  4. B.E. / B.Tech / ડિપ્લોમા / ITI અંતિમ માર્કશીટ / પ્રોવિઝનલ.
  5. ડિગ્રી / પ્રોવિઝનલ ડિગ્રી / ડિપ્લોમા / ITI પ્રમાણપત્ર.
  6. જાતિ પ્રમાણપત્ર (લાગુ પડે ત્યારે).
  7. PWD પ્રમાણપત્ર (લાગુ પડે ત્યારે).
  8. ભારત સરકાર દ્વારા જારી કરાયેલ કોઈપણ ફોટો ID કાર્ડ જેમ કે PAN કાર્ડ / મતદાર ઓળખપત્ર / ડ્રાઇવિંગ લાઇસન્સ.
  9. આધાર કાર્ડ (અનિવાર્ય).
  10. આધાર જોડાયેલ બેંક પાસબુક / સ્ટેટમેન્ટની નકલ [નોંધ: આધાર લિંક કરેલ બેંક એકાઉન્ટ હોવું અનિવાર્ય છે].
  11. સિવિલ આસિસ્ટન્ટ સર્જન દ્વારા જારી કરાયેલ તબીબી ફિટનેસ પ્રમાણપત્ર.
  12. પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ.

કેવી રીતે અરજી કરવી: DRDO Apprentice Recruitment 2025

  • B.E / B.Tech ઉમેદવારો માટે નોંધણી: ઉમેદવારોએ ફરજિયાત રીતે NATS 2.0 પોર્ટલ(https://nats.education.gov.in) પર નોંધણી કરવી જરૂરી છે, જ્યારે ITI ટ્રેડ એપ્રેન્ટિસ ઉમેદવારોએ https://apprenticeshipindia.gov.in પર નોંધણી કરવી આવશ્યક છે.
  • અરજી પ્રક્રિયા ડિપ્લોમા ઉમેદવારો માટે: ઉમેદવારો https://nats.education.gov.in પર લોગિન કરીને “Research Centre Imarat” (Registration ID: STLRAC000010) પસંદ કરીને ઓનલાઈન અરજી કરી શકે છે.
  • અરજી પ્રક્રિયા (ITI ટ્રેડ ઉમેદવારો માટે): ITI ઉમેદવારો https://apprenticeshipindia.gov.in પોર્ટલ પર લોગિન કરીને “Apprenticeship Opportunities” વિભાગમાં જઈ “Search by Establishment Name” વિકલ્પમાં “RESEARCH CENTRE IMARAT” (Establishment ID: E05203600040) લખી પોતાનો સંબંધિત ટ્રેડ પસંદ કરી “Apply” બટન પર ક્લિક કરીને અરજી કરી શકે છે.

અરજી કરવાની મહત્વપૂર્ણ તારીખો: DRDO Apprentice Recruitment 2025

ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ27/09/2025
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ26/10/2025

અરજી કરવા માટે મહત્વપૂર્ણ લિંક્સ: DRDO Apprentice Recruitment 2025

WhatsApp ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો
નોટીફિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરો(ITI ટ્રેડ)અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરો(ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ/ડિપ્લોમા)અહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો

Read Also: GPSSB Civil Engineer Recruitment 2025 – અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) ભરતીની સંપૂર્ણ માહિતી

Savan Parmar

"I am Savan Parmar, experienced in writing job update articles for over 1.5 years. I provide accurate and useful job-related content for multiple websites."

---Advertisement---

Related Post

BMC Staff Nurse Recruitment 2025: BMC માં સ્ટાફ નર્સની નવી ભરતી જાહેર

BMC Staff Nurse Recruitment 2025: પગાર, લાયકાત અને ઓનલાઈન અરજીની સંપૂર્ણ માહિતી BMC Staff Nurse Recruitment 2025: BMC(ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા સમયાંતરે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત ...

BMC FHW Recruitment 2025: ફિમેલ હેલ્થ વર્કર ભરતી, પગાર, લાયકાત અને અરજી પ્રક્રિયા

BMC FHW Recruitment 2025: અરજી તારીખ, પસંદગી પ્રક્રિયા અને પગાર BMC FHW Recruitment 2025: BMC(ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા સમયાંતરે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવે છે. ...

BMC MPHW Recruitment 2025: મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ભરતી, પગાર, લાયકાત અને અરજી પ્રક્રિયા

BMC MPHW Recruitment 2025: અરજી તારીખ, પસંદગી પ્રક્રિયા અને પગાર BMC MPHW Recruitment 2025: BMC(ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા સમયાંતરે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવે છે. ...

GSSSB X-Ray Assistant Bharti 2025: ઓનલાઈન અરજી, પગાર, લાયકાત અને પસંદગી પ્રક્રિયા

GSSSB X-Ray Assistant Bharti 2025: ધોરણ 12 પાસ પર 40 જગ્યાઓ માટે ભરતી GSSSB X-Ray Assistant Bharti 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા આરોગ્ય અને ...

Leave a Comment