---Advertisement---

EHRMS Anganwadi Bharti Merit List 2025 આંગણવાડી ભરતી 2025નું સુધારેલ મેરીટ લિસ્ટ

By Savan Parmar

Updated on:

Ehrms Anganwadi Bharti Merit List 2025
---Advertisement---

EHRMS Anganwadi Bharti Merit List 2025 આંગણવાડી ભરતી 2025ની જિલ્લાવાર યાદી તપાસો

Ehrms Anganwadi Bharti Merit List 2025: ગુજરાત રાજ્યમાં મહિલાઓ માટેની સૌથી લોકપ્રિય અને લોકહિતકારી ભરતીમાંની એક છે આંગણવાડી ભરતી 2025. ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ (WCD) દ્વારા રાજ્યભરમાં આશરે 9000થી વધુ આંગણવાડી વર્કર અને હેલ્પર પોસ્ટ્સ માટે મોટી ભરતી જાહેર કરવામાં આવી હતી. રાજ્યભરના હજારો ઉમેદવારોએ આ ભરતી માટે અરજી કરી હતી, અને હવે મહિલા અને બાળ વિકાસ વિભાગ (WCD Gujarat) દ્વારા સુધારેલ મેરીટ લિસ્ટ (Revised Merit List) જાહેર કરવામાં આવ્યું છે. આ લેખમાં અમે તમને સુધારેલ મેરીટ લિસ્ટ વિશેની સંપૂર્ણ માહિતી, ડાઉનલોડ પ્રક્રિયા, મહત્વની તારીખો અને પસંદગી પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપીશું.

હાલમાં આંગણવાડી ભરતી 2025નું સુધારેલ મેરીટ લિસ્ટ પણ બહાર પાડવામાં આવ્યું છે, જેમાં અગાઉની ભૂલો સુધારીને નવી માહિતી અપડેટ કરવામાં આવી છે. ઉમેદવારો પોતાનું નામ લિસ્ટમાં ચકાસી શકે છે તથા જરૂરી હોય તો ઓફિશિયલ વેબસાઇટ પરથી PDF રૂપે લિસ્ટ ડાઉનલોડ કરી શકે છે.

સંક્ષિપ્ત માહિતી: EHRMS Anganwadi Bharti Merit List 2025

ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે જિલ્લાવાર આંગણવાડી ભરતી યોજવામાં આવે છે જેમાં આંગણવાડી વર્કર (Anganwadi Worker) અને હેલ્પર (Anganwadi Helper) જેવી જગ્યાઓ માટે મહિલા ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે. આ ભરતીનો મુખ્ય હેતુ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં બાળકો અને સ્ત્રીઓ માટે પોષણ, શિક્ષણ અને આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો છે.

જાહેરાત વિગતોમાહિતી
વિભાગમહિલા અને બાળ વિકાસ વિભાગ,ગુજરાત
ભરતી કરનાર સંસ્થાસંકલિત બાળ વિકાસ સેવા (ICDS) ગુજરાત
પોસ્ટનુ નામઆંગણવાડી કાર્યકર, આંગણવાડી તેડાગર
કુલ ખાલી જગ્યાઓ9000+
જાહેરાત વર્ષ2025
મેરીટ લિસ્ટ સ્થિતિસુધારેલ મેરીટ લિસ્ટ જાહેર
અરજીનો પ્રકારઓનલાઈન
સત્તાવાર વેબસાઈટhttps://e-hrms.gujarat.gov.in

સુધારેલ મેરીટ લિસ્ટ શું છે?: EHRMS Anganwadi Bharti Merit List 2025

આંગણવાડી ભરતી 2025 માટે પહેલું મેરીટ લિસ્ટ જાહેર થયા બાદ કેટલીક ઉમેદવારોએ તકલીફો અને ગેરસમજો દર્શાવી હતી, જેમ કે માર્ક્સની ભૂલ, દસ્તાવેજોની ચકાસણીમાં ફેરફાર વગેરે.
તેમને ધ્યાનમાં રાખીને વિભાગે સુધારેલ (Revised) મેરીટ લિસ્ટ તૈયાર કર્યું છે. આ લિસ્ટમાં ઉમેદવારના સુધારેલા ગુણ, કેટેગરી અનુસાર વેઇટેજ અને દસ્તાવેજ ચકાસણીના પરિણામોને ધ્યાને રાખીને સુધારો કરવામાં આવ્યો છે.

Revised Merit List કેવી રીતે તપાસવુ?: EHRMS Anganwadi Bharti Merit List 2025

ઉમેદવારોએ નીચેના સરળ પગલાં દ્વારા મેરીટ લિસ્ટ તપાસી શકે છે:

  1. સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ ખોલો 👉 https://e-hrms.gujarat.gov.in
  2. હોમપેજ પર “Recruitment” અથવા “Merit List” વિકલ્પ પર ક્લિક કરો.
  3. તમારા જિલ્લા (District) નું નામ પસંદ કરો.
  4. ત્યારબાદ “Merit List PDF” પર ક્લિક કરો.
  5. તમારી Application Number / Name / Date of Birth દ્વારા તમારું નામ શોધી શકો છો.

પસંદગી પ્રક્રિયા (Selection Process): EHRMS Anganwadi Bharti Merit List 2025

ગુજરાત આંગણવાડી ભરતી 2025 માટે પસંદગી પૂર્ણપણે મેરીટ આધારિત છે. ઉમેદવારના શૈક્ષણિક ગુણ, અનુભવો અને અન્ય જરૂરી માપદંડોને આધારે પસંદગી કરવામાં આવે છે.

પસંદગીની પ્રક્રિયા નીચે મુજબ છે:

  1. અરજી ચકાસણી: ઉમેદવારની અરજી અને દસ્તાવેજોની તપાસ.
  2. પ્રાથમિક મેરીટ લિસ્ટ: શૈક્ષણિક ગુણ મુજબ તૈયાર થાય છે.
  3. સુધારેલ મેરીટ લિસ્ટ: દસ્તાવેજ ચકાસણી પછી જાહેર થાય છે.
  4. ફાઈનલ સિલેક્શન લિસ્ટ: અંતિમ પસંદગી માટે.
  5. જોઈનિંગ ઓર્ડર: પસંદગી પામેલ ઉમેદવારને આપવામાં આવે છે.

મહત્વપૂર્ણ તારીખો (Important Dates): EHRMS Anganwadi Bharti Merit List 2025

વિગતતારીખ
ઓનલાઈન અરજીની શરૂઆત08/08/2025
અરજીની છેલ્લી તારીખ30/08/2025
પ્રથમ મેરીટ લિસ્ટ જાહેરસપ્ટેમ્બર 2025
સુધારેલ મેરીટ લિસ્ટ જાહેરઓક્ટોબર 2025

જિલ્લાવાર મેરીટ લિસ્ટ: EHRMS Anganwadi Bharti Merit List 2025

સુધારેલ મેરીટ લિસ્ટ તમામ જિલ્લાઓ માટે અલગ-અલગ જાહેર કરવામાં આવ્યું છે.

જિલ્લાનું નામમેરીટ લિસ્ટ
અમદાવાદ (Ahmedabad)Download Merit List
અમદાવાદ (Ahmedabad)-UrbanDownload Merit List
અમરેલી (Amreli)Download Merit List
આનંદ (Anand)Download Merit List
અરવલ્લી (Aravalli)Download Merit List
બાનાસકાંઠા (Banaskantha)Download Merit List
ભરુચ (Bharuch)Download Merit List
ભાવનગર (Bhavnagar)Download Merit List
ભાવનગર (Bhavnagar)-UrbanDownload Merit List
બોટાદ (Botad)Download Merit List
છોટાઉદેપુર (Chhota Udepur)Download Merit List
દાહોદ (Dahod)Download Merit List
ડાંગ (Dang)Download Merit List
દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka)Download Merit List
ગાંધીનગર (Gandhinagar)Download Merit List
ગીર સોમનાથ (Gir Somnath)Download Merit List
જામનગર (Jamnagar)Download Merit List
જામનગર (Jamnagar)-UrbanDownload Merit List
જુનાગઢ (Junagadh)Download Merit List
જુનાગઢ (Junagadh)-UrbanDownload Merit List
કચ્છ (Kutch)Download Merit List
ખેડા (Kheda)Download Merit List
મહિસાગર (Mahisagar)Download Merit List
મહેસાણા (Mehsana)Download Merit List
મોરબી (Morbi)Download Merit List
નવસારી (Navsari)Download Merit List
નર્મદા (Narmada)Download Merit List
પંચમહાલ (Panchmahal)Download Merit List
પાટણ (Patan)Download Merit List
પોરબંદર (Porbandar)Download Merit List
રાજકોટ (Rajkot)Download Merit List
સાબરકાંઠા (Sabarkantha)Download Merit List
સુરત (Surat)Download Merit List
સુરેન્દ્રનગર (Surendranagar)Download Merit List
તાપી (Tapi)Download Merit List
વડોદરા (Vadodara)Download Merit List
વડોદરા (Vadodara)-UrbanDownload Merit List
વલસાડ (Valsad)Download Merit List

જરૂરી પ્રમાણપત્રો: EHRMS Anganwadi Bharti Merit List 2025

  1. આધાર કાર્ડ / ઓળખ પત્ર
  2. શૈક્ષણિક પ્રમાણપત્ર ( ધોરણ 10/ધોરણ 12 / ગ્રેજ્યુએશન)
  3. જન્મ તારીખનો પુરાવો
  4. જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડે તો)
  5. રહેઠાણ પુરાવો
  6. પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ

આંગણવાડી ભરતીમાં પગાર માળખું: EHRMS Anganwadi Bharti Merit List 2025

પોસ્ટપગાર ધોરણ
આંગણવાડી વર્કર₹8,000 – ₹10,000/-
આંગણવાડી હેલ્પર₹5,000 – ₹7,000/-

મહત્વપૂર્ણ સૂચના: EHRMS Anganwadi Bharti Merit List 2025

  • કોઈ પણ ફેક લિંક અથવા ફ્રોડ વેબસાઈટ પરથી માહિતી ન મેળવો.
  • માત્ર સત્તાવાર વેબસાઈટ (https://e-hrms.gujarat.gov.in) પર જ વિશ્વાસ રાખવો.
  • જો કોઈ ભૂલ જણાય તો તમારા જિલ્લાની ICDS ઓફિસનો સંપર્ક કરો.
  • બધા અપડેટ માટે વિભાગની સત્તાવાર જાહેરાતો તપાસતા રહો.

ઉમેદવાર માટે ઉપયોગી ટીપ્સ: EHRMS Anganwadi Bharti Merit List 2025

  • તમારું નામ લિસ્ટમાં જોવા માટે નિયમિત Ehrmsની ઓફિસિયલ વેબસાઈટ જ તપાસો.
  • ત્મારા જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો જેથી સમયસર રજૂ કરી શકો.
  • SMS અથવા ઈમેલ અપડેટ માટે તમારો રજીસ્ટર્ડ મોબાઇલ નંબર અને ઈમેલ સક્રિય રાખો.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી સત્તાવાર વેબસાઇટ અને તાજેતરની જાહેર સૂચનાના આધારે તૈયાર કરવામાં આવી છે. ઉમેદવારોએ પહેલાં સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ વિગતવાર જાહેરાત (Official Notification) ધ્યાનપૂર્વક વાંચવી જરૂરી છે.

ભરતી વિશે અગત્યની લિક્સ: EHRMS Anganwadi Bharti Merit List 2025

જાહેરાતની નોટીફિકેશનઅહી ક્લિક કરો
અગત્યની સુચનાઅહી ક્લિક કરો
ભરતીને લગતા અગત્યના પશ્નો અને જવાબોઅહી ક્લિક કરો

.

Savan Parmar

"I am Savan Parmar, experienced in writing job update articles for over 1.5 years. I provide accurate and useful job-related content for multiple websites."

---Advertisement---

Related Post

LRD Constable Final Marks Declared 2025: કોન્સ્ટેબલ ફાઇનલ માર્ક્સ જાહેર

LRD Constable Final Marks Declared 2025: ફાઈનલ માર્ક જુઓ અહીંથી LRD Constable Final Marks Declared 2025: લોકરક્ષક કેડર માટેની ભરતી માટે અરજી પ્રક્રિયા તા.04/04/2024 થી તા 30/04/2024 સુધી ...

Leave a Comment