---Advertisement---

GSSSB Searcher Posts Recruitment 2025: ખાલી જગ્યાઓ, લાયકાત અને મહત્ત્વપૂર્ણ તારીખો

By Savan Parmar

Updated on:

GSSSB Searcher Posts Recruitment 2025
---Advertisement---

GSSSB Searcher Posts Recruitment 2025: લાયકાત, આવેદન પ્રક્રિયા અને પરીક્ષાની માહિતી

GSSSB Searcher Posts Recruitment 2025: ખાલી જગ્યાઓ, લાયકાત અને મહત્ત્વપૂર્ણ તારીખો: GSSSB (ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ) ગાંધીનગર દ્વારા ગૃહ વિભાગ હેઠળના ફિંગર પ્રિન્ટ વિભાગ માટે વડા પ્રયોગશાળા સહાયક, ન્યાય સહાયક પ્રયોગશાળા અને અન્ય પદો (વર્ગ-૩)ની કુલ ૦૪ જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા સીધી ભરતી માટે ભરવાની રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.આ ભરતી માટે મંડળ દ્વારા પસંદગી/પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે ઇચ્છુક ઉમેદવારો પાસેથી OJAS વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજી કરવાની શરૂઆત તારીખ 22/09/2025 થી થશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 06/10/2025 સુંધી અરજી કરી શકાશે.

અરજી કરવા માટે ગુજરાત સરકારના સત્તાવાર પોર્ટલ https://ojas.gujarat.gov.in પર જઈને ફોર્મ ભરવાની પ્રક્રિયા અને લાગુ પડતી અરજી ફી ભરીને માગ્યા મુજબની વિગતો સબમિટ કરવાની રહેશે. આ ભરતીમાં ફોર્મ ભરવા માટે જરૂરી લાયકાત, ફોર્મ કેવી રીતે ભરવું, અરજી ફી, વગેરે માહિતી અહીં આર્ટિકલમાં વ્યવસ્થિત રીતે આપેલી છે.ફોર્મ ભરતા પહેલા ભરતીનું ઓફિસિયલ નોટીફિકેશન વાંચો ત્યારબાદ જ ફોર્મ ભરો.

ભરતી વિશે ટૂંક્મા માહિતી: GSSSB Searcher Posts Recruitment 2025

જાહેરાતની વિગતો માહિતી
ભરતી કરનાર સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટનું નામસર્ચર (ફિંગરપ્રિન્ટ વિભાગ)
જાહેરાત ક્રમાંક360/202526
જગ્યાઓ04
નોકરીનો ક્લાસવર્ગ 3
પગાર ધોરણ26000/-
અરજી કરવાનો પ્રકારઓનલાઈન
નોકરીનું સ્થળગુજરાત
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ22/09/2025
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ06/10/2025
સત્તાવાર વેબસાઇટhttps://gsssb.gujarat.gov.in/

કુલ ખાલી જગ્યાઓ: GSSSB Searcher Posts Recruitment 2025

કુલ જગ્યાઓસામાન્ય (General )આર્થિક રીતે નબળા વર્ગ (EWS)અનુ. જાતિ(SC)અનુ. જનજાતિ (ST)સા.શૈ.પ. વર્ગ (SEBC)મહિલા અનામતશારીરિક અશકત (ફિઝિકલ ડિસેબલ)માજી સૈનિક
040100000003000100

શૈક્ષણિક લાયકાત: GSSSB Searcher Posts Recruitment 2025

  1. ઉમેદવાર પાસે ભારતના કેન્દ્ર કે રાજ્ય કાયદા હેઠળ સ્થાપિત અથવા સામેલ કરાયેલી કોઈ માન્ય યુનિવર્સિટીમાંથી સાયન્સમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ, અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અધિનિયમ, 1956 ની કલમ 3 હેઠળ માન્યતા પ્રાપ્ત / ઘોષિત સંસ્થા કે સમકક્ષ લાયકાત પ્રાપ્ત હોવી જોઈએ.
  2. ગુજરાત નાગરિક સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, 1967 મુજબ કોમ્પ્યુટર એપ્લિકેશનનો પ્રાથમિક જ્ઞાન હોવું આવશ્યક છે.
  3. ઉમેદવારને ગુજરાતી અથવા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ, અથવા બંને ભાષાઓનું જ્ઞાન હોવું જરૂરી છે.

ઉંમર મર્યાદા: GSSSB Searcher Posts Recruitment 2025

તારીખ 06/10/2025ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધારેમાં વધારે 35 વર્ષ હોવી જોઈએ.
ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, 1967 અનુસાર અગાઉ ગુજરાત સરકારની સેવામાં રહેલા ઉમેદવાર માટે ઉંમરના મર્યાદામાં છૂટ આપવામાં આવી શકે છે.

સામાન્ય વર્ગના ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ અને મહિલા ઉમેદવારો, પૂર્વસૈન્ય સેવા ધરાવતા ઉમેદવાર, અને ક્રિયાવ્યાંગ ઉમેદવારોને નિયમો મુજબ ઉંમરના મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

કૅટેગરીલિંગઉમેરો છૂટછાટ (વર્ષ)મહત્તમ ઉંમર મર્યાદા (વર્ષ)નોંધ
સામાન્યપુરુષ040
અનામતપુરુષ540
અનામતમહિલા10 (5+5)45
સામાન્ય (અટકવાનાં ઉમેદવાર)પુરુષ1045ક્રમશઃ 10 વર્ષ છૂટછાટ
સામાન્ય (અટકવાનાં ઉમેદવાર)મહિલા15 (10+5)45
અનામત (અટકવાનાં ઉમેદવાર)પુરુષ15 (5+10)45
અનામત (અટકવાનાં ઉમેદવાર)મહિલા20 (5+10+5)45
મોજી સૈનિક3ઉમેરાની મર્યાદા પર આધારિતઅગાઉની ફરજ પ્રમાણે 3 વર્ષ છૂટછાટ

અરજી ફી: GSSSB Searcher Posts Recruitment 2025

પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને જ ફી પરત મળવાપાત્ર રહેશે.

વર્ગપરીક્ષા ફી
બિનઅનામત વર્ગના ઉમેદવારોરૂ. 500 /-
તમામ કેટેગરીની મહિલાઓ, SEBC(સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ), SC(અનુસૂચિત જાતિ), ST(અનુસૂચિત જનજાતિ), EWS(આર્થિક રીતે નબળા વર્ગ), વિકલાંગ ઉમેદવારો અને ભૂતપૂર્વ સૈનિક ઉમેદવારોરૂ. 400 /-

પસંદગી પ્રક્રિયા અને સિલેબસ: GSSSB Searcher Posts Recruitment 2025

  1. પરીક્ષામાં કુલ ૨ ભાગો રહેશે: Part-A અને Part-B. Part-A માં ૬૦ પ્રશ્નો રહેશે, જ્યારે Part-B માં ૧૫૦ પ્રશ્નો પૂછવામાં આવશે, જેના કારણે કુલ ૨૧૦ પ્રશ્નોનો સમાવેશ થશે.
  2. બંને ભાગો માટે ઉમેદવારને સંયુક્ત રીતે ૩ કલાક (૧૮૦ મિનિટ) સમય આપવામાં આવશે. પરીક્ષા M.C.Q. પદ્ધતિમાં યોજાશે અને ખોટા જવાબ માટે નેગેટીવ માર્કિંગ લાગુ પડશે.
  3. ખોટો જવાબ આપતાં, પ્રશ્નને ફાળવાયેલ ગુણનો ૧/૪ ગુણ ઘટાડવામાં આવશે.

Part A:

વિષયગુણ
તાર્કિક કસોટીઓ અને ડેટા ઈન્ટરપ્રિટેશન30
ગણિતીય કસોટીઓ30
કુલ ગુણ60

Part B:

વિષયગુણ
ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્સન30
સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો120
કુલ ગુણ150

કેવી રીતે અરજી કરવી: GSSSB Searcher Posts Recruitment 2025

  1. સૌ પ્રથમ ફોર્મ ભરવાનું ઓફિસિયલ પોર્ટલ www.ojas.gujarat.gov.in પર જાઓ
  2. ત્યારબાદ જો તમે one time રજીસ્ટ્રેશન કરેલું છે તો હોમ પેજ પર આપેલા Online Application મેનુ પર ક્લિક કરો. (અને જો one time રજીસ્ટ્રેશન નથી કર્યું તો પહેલા રજીસ્ટ્રેશન કરો)
  3. Online Application મેનુ પર ક્લિક કર્યા બાદ Select Advertisement by Department સિલેક્ટ કરો.
  4. ત્યારબાદ સર્ચર (ફિંગરપ્રિન્ટ વિભાગ) 360/202526 જાહેરાત ના નામ આગળ આપેલા Apply Online બટન પર ક્લિક કરો.
  5. ફોર્મ ભરતા પહેલા Apply Onlineની બાજુમા આપેલ Details પર ક્લિક કરો અને Notification ડાઉનલોડ કરીને વાંચો ત્યારબાદ જ ફોર્મ ભરો.
  6. ફોર્મમાં માગ્યા મુજબ પોતાની વિગતો ભરો અને માગ્યા મુજબનો સહી અને તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરો.
  7. જાહેરાતમાં દર્શાવેલ લાગુ પડતી અરજી ફી Fees મેનુ પર જઈને job સિલેક્ટ કરીને online fee ભરો અને છેલ્લે ફોર્મ સબમિટ કરો.
  8. ફોર્મ સબમિટ કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢીલો જે તમને ભવિષ્યના ઉપયોગ માટે કામ લાગશે.

અરજી કરવાની મહત્વપૂર્ણ તારીખો: GSSSB Searcher Posts Recruitment 2025

ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ22/09/2025
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ06/10/2025
અરજી ફી ભરવાની છેલ્લી તારીખ09/10/2025

અરજી કરવા માટે મહત્વપૂર્ણ લિંક્સ: GSSSB Searcher Posts Recruitment 2025

નોટીફિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો

Read Also: GPSC STI Recruitment 2025: ભરતીની સંપૂર્ણ માહિતી અને ફોર્મ ભરવાની પ્રક્રિયા

Savan Parmar

"I am Savan Parmar, experienced in writing job update articles for over 1.5 years. I provide accurate and useful job-related content for multiple websites."

---Advertisement---

Related Post

Railway NTPC Graduate Level Bharti 2025: લાયકાત, પગાર ધોરણ અને અરજી તારીખ જાણો

Railway NTPC Graduate Level Bharti 2025 – ભરતીની સંપૂર્ણ માહિતી Railway NTPC Graduate Level Bharti 2025: ભારતીય રેલવે દ્વારા જાહેર થતી RRB NTPC (Non-Technical Popular Categories) હેઠળ વિવિધ ...

BMC Staff Nurse Recruitment 2025: BMC માં સ્ટાફ નર્સની નવી ભરતી જાહેર

BMC Staff Nurse Recruitment 2025: પગાર, લાયકાત અને ઓનલાઈન અરજીની સંપૂર્ણ માહિતી BMC Staff Nurse Recruitment 2025: BMC(ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા સમયાંતરે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત ...

BMC FHW Recruitment 2025: ફિમેલ હેલ્થ વર્કર ભરતી, પગાર, લાયકાત અને અરજી પ્રક્રિયા

BMC FHW Recruitment 2025: અરજી તારીખ, પસંદગી પ્રક્રિયા અને પગાર BMC FHW Recruitment 2025: BMC(ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા સમયાંતરે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવે છે. ...

BMC MPHW Recruitment 2025: મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ભરતી, પગાર, લાયકાત અને અરજી પ્રક્રિયા

BMC MPHW Recruitment 2025: અરજી તારીખ, પસંદગી પ્રક્રિયા અને પગાર BMC MPHW Recruitment 2025: BMC(ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા સમયાંતરે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવે છે. ...

Leave a Comment