---Advertisement---

IBPS Customer Service Associates Recruitment 2025: કસ્ટમર સર્વિસ એસોસિએટ્સ (Clerical Cadre) માટે અરજી શરૂ

By Jobkhabritank

Published on:

IBPS Customer Service Associates Recruitment 2025
---Advertisement---

IBPS Customer Service Associates Recruitment 2025 – અરજી તારીખ, લાયકાત અને પસંદગી પ્રક્રિયા

IBPS Customer Service Associates Recruitment 2025: બેંકિંગ ક્ષેત્રમાં સરકારી નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે IBPS(ઇન્સ્ટિટ્યૂટ ઑફ બેન્કિંગ પર્સોનલ સિલેક્શન) દ્વારા દર વર્ષે વિવિધ ભરતી પરીક્ષાઓ યોજવામાં આવે છે. ભારતના જાહેર ક્ષેત્રની બેંકોમાં પોતાનુ કરિયર બનાવવા ઇચ્છતા યુવાનો માટે એક ખૂબ જ અગત્યની ભરતીની જાહેરાત આવી છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન (IBPS) દ્વારા કસ્ટમર સર્વિસ એસોસિએટ્સ (Clerical Cadre)ની પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ભરતી સમગ્ર રીતે ઓનલાઈન રહેશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ 2025 છે. IBPS PO 2025 માટેની પસંદગી પ્રક્રિયા ત્રણ તબક્કામાં યોજાશે: પ્રારંભિક પરીક્ષા (Prelims), મુખ્ય પરીક્ષા (Mains), અને અંતે ઇન્ટરવ્યુ. આ ભરતીમાં પસંદ થનાર ઉમેદવારોને ₹24050-64480 બેઝિક પગાર પગાર મળશે. બેંકિંગ ક્ષેત્રમાં નોકરી મેળવવા માંગતા યુવાનો માટે આ એક સારી તક છે.આ લેખમાં અમે તમને IBPS ભરતી 2025 અંગેની સંપૂર્ણ માહિતી આપશું જેમ કે – પોસ્ટ વિશે માહિતી, લાયકાત, પગાર ધોરણ, ફોર્મ કેવી રીતે ભરવુ, પરીક્ષા પદ્ધતિ,અને મહત્વની તારીખો.

ભરતી વિશે ટુંક્મા માહિતી: IBPS Customer Service Associates Recruitment 2025

જાહેરાત વિગતોમાહિતી
ભરતી કરનાર સંસ્થાInstitute of Banking Personnel Selection (IBPS)
ભરતી વર્ષ2025-26
જાહેરાત મહિનોઓગસ્ટ 2025
પોસ્ટનુ નામકસ્ટમર સર્વિસ એસોસિએટ્સ (Clerical Cadre)
કુલ ખાલી જગ્યાઓ10277
પગાર ધોરણ₹24050-64480
પસંદગી પ્રક્રિયાપ્રિલિમ્સ + મેઈન
અરજી મોડઓનલાઈન
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ01 ઓગસ્ટ 2025
ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ21 ઓગસ્ટ 2025
વય મર્યાદા20 થી 28 વર્ષ (પોસ્ટ મુજબ છૂટછાટ લાગુ)
શૈક્ષણિક લાયકાતસ્નાતક
અધિકારીક વેબસાઈટwww.ibps.in

શૈક્ષણિક લાયકાત (01.08.2025 સુંધી): IBPS Customer Service Associates Recruitment 2025

  1. કોઈ પણ માન્ય સંસ્થામાંથી કોઈપણ વિષયમાં સ્નાતક (Bachelor’s degree) હોવી જરૂરી છે.
  2. ઉમેદવાર પાસે કમ્પ્યુટર સોફ્ટવેર, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા કમ્પ્યુટર ઓપરેશન વિષયમાં સર્ટિફિકેટ, ડિપ્લોમા અથવા ડિગ્રી હોવી જરૂરી છે.
  3. ઉમેદવારે જે રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ માટે અરજી કરે છે, તેની સત્તાવાર ભાષામા વાંચવામાં, લખવામાં અને બોલવામાં પારંગત હોવું જરૂરી છે.

 ઉંમર મર્યાદા(01.08.2025 સુંધી): IBPS Customer Service Associates Recruitment 2025

ઉંમર મર્યાદાવિગતો
ન્યૂનતમ ઉંમર(Minimum Age)20 વર્ષ
મહત્તમ ઉંમર(Maximum Age)28 વર્ષ
જન્મ તારીખ મર્યાદાઉમેદવારનો જન્મ 02/08/1997 થી પહેલા અને 01/08/2005 પછી થયો ન હોવો જોઈએ
ઉંમર મર્યાદામાં છૂટછાટ (Relaxation of Upper Age Limit)
વર્ગઉંમર છૂટછાટ
અનુસૂચિત જાતિ (SC) 5 વર્ષ
અનુસૂચિત જનજાતિ (ST)5 વર્ષ
અન્ય પછાત વર્ગો (OBC – નોન ક્રીમી લેયર)3 વર્ષ
નિર્ધારિત બેન્ચમાર્ક ધરાવતા અપંગ ઉમેદવારો
(The Rights of Persons with Disabilities Act, 2016 મુજબ)
10 વર્ષ
ભૂતપૂર્વ સૈનિકો (Ex-Servicemen – ESM) / અપંગ ભૂતપૂર્વ સૈનિકો (Disabled Ex-Servicemen – DESM)સેનામાં કરેલ ફરજ દરમિયાનનો સમય + 3 વર્ષ
(SC/ST માટે 8 વર્ષ)
મહત્તમ ઉંમર મર્યાદા 50 વર્ષ
વિધવા, છૂટાછેડા લીધેલ મહિલાઓ અને કાનૂની રીતે અલગ થયેલી મહિલાઓ જેઓએ ફરી લગ્ન કર્યા નથીમહત્તમ ઉંમર 35 વર્ષ (General/EWS), 38 વર્ષ (OBC) અને 40 વર્ષ (SC/ST)

 અરજી ફી: IBPS Customer Service Associates Recruitment 2025

વર્ગફી (GST સહિત)
General/OBC/EWS₹ 850/- + બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જ
SC / ST / PwBD / ESM / DESM₹ 175/- + બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જ

નોંધ: અરજી ફી ની ચુકવણી ઑનલાઇન માધ્યમથી કરવાની રહેશે .

ભરતીમા સામેલ બેંકો: IBPS Customer Service Associates Recruitment 2025

ક્રમબેંકનું નામ
1Bank of Baroda
2Canara Bank
3Indian Overseas Bank
4UCO Bank
5Bank of India
6Central Bank of India
7Punjab National Bank
8Union Bank of India
9Bank of Maharashtra
10Indian Bank
11Punjab & Sind Bank

પસંદગી પ્રક્રિયા: IBPS Customer Service Associates Recruitment 2025

પ્રાથમિક પરીક્ષા (Objective Test):
ક્રમ નં. વિષયનું નામપ્રશ્નોની સંખ્યાકુલ ગુણવિષય પ્રમાણે સમય
1અંગ્રેજી ભાષા303020 મિનિટ
2ગાણિતિક
ક્ષમતા
353520 મિનિટ
3રીઝનિંગ ક્ષમતા353520 મિનિટ
કુલ ગુણ અને સમય10060 મિનિટ

ઉમેદવારોને ત્રણેય વિષયોમા અલગ અલગ કટ-ઓફ માર્ક્સ મેળવવા પડશે, જે IBPS દ્વારા નક્કી કરવામાં આવશે. જરૂરિયાત અનુસાર કેટેગરી પ્રમાણે પૂરતા ઉમેદવારોને ઑનલાઇન મુખ્ય પરીક્ષા માટે પસંદ કરવામાં આવશે.

મુખ્ય પરીક્ષા (ઑબ્જેક્ટિવ ટેસ્ટ):
ક્રમાંક વિષયનું નામપ્રશ્નોની સંખ્યાકુલ ગુણવિષય પ્રમાણે સમય
1સામાન્ય/નાણાકીય વિશે સામાન્ય જ્ઞાન405020 મિનિટ
2સામાન્ય અંગ્રેજી404035 મિનિટ
3તર્કશક્તિ ક્ષમતા406035 મિનિટ
4ગણિતીય ક્ષમતા355030 મિનિટ
કુલ ગુણ અને સમય155120 મિનિટ

ફોર્મ કેવી રીતે ભરવુ: IBPS Customer Service Associates Recruitment 2025

  1. સૌપ્રથમ, IBPS ની સત્તાવાર વેબસાઈટ www.ibps.in પર જાઓ.
  2. હોમપેજ પર તમને ““Common Recruitment Process for Clerical Cadre XV”” જેવી લિંક્સ જોવા મળશે. તમારે જે પોસ્ટ માટે અરજી કરવી છે તે લિંક પસંદ કરો.ભરતી સંબંધિત સત્તાવાર નોટિફિકેશન PDF ખોલો. અને નોટિફિકેશન વાંચો
  3. રજીસ્ટ્રેશન પ્રક્રિયા “New Registration” પર ક્લિક કરો અને માહિતી ભરીને પ્રક્રિયા પુર્ણ કરો.(તમારું નામ, ઈમેલ ID અને મોબાઈલ નંબર દાખલ કરો.)
  4. રજીસ્ટ્રેશન થયા બાદ તમને રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ SMS/ઈમેલ દ્વારા મળશે.લોગિન કરી(રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડથી લોગિન કરો).
  5. વ્યક્તિગત માહિતી (નામ, જન્મ તારીખ, સરનામું), શૈક્ષણિક લાયકાત અને કેટેગરીની વિગતો ભરો, વય મર્યાદા, અને જરૂરી દસ્તાવેજો તપાસો.
  6. પાસપોર્ટ સાઇઝ ફોટો (તાજો), સહી અને અંગૂઠાના નિશાન (Left Thumb Impression) JPG ફોર્મેટમાં અપલોડ કરો.
  7. એપ્લિકેશન ફી ભરવી ફી ભર્યા બાદ ટ્રાન્ઝેક્શન રસીદ સાચવો.ઑનલાઇન મોડ દ્વારા ફી ભરો (ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/નેટ બેન્કિંગ/UPI).
  8. અંતિમ સબમિશન ફોર્મ ભર્યા બાદ સંપૂર્ણ વિગતો ચકાસો.“Final Submit” બટન પર ક્લિક કરો અને ફોર્મ સબમિટ કરો.
  9. સબમિશન પછી એપ્લિકેશન ફોર્મનું પ્રિન્ટઆઉટ કાઢી ભવિષ્ય માટે સાચવો.

ભરતી વિશે અગત્યની તારીખો: IBPS Customer Service Associates Recruitment 2025

પરીક્ષાને લગતી વિગતોસંભવિત તારીખ
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ01 ઓગસ્ટ 2025
ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ21 ઓગસ્ટ 2025
એપ્લિકેશન ફી ની ચુકવણી (ઓનલાઈન)21 ઓગસ્ટ 2025
એપ્લિકેશન ફોર્મમાં સુધારો કરવા માટે રજીસ્ટ્રેશન બંધ થયા બાદ (સત્તાવાર વેબસાઈટ પર જાહેર થશે)
પ્રાથમિક પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડસપ્ટેમ્બર 2025
પ્રાથમિક ઓનલાઇન પરીક્ષાઓક્ટોબર 2025
પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જાહેરનવેમ્બર 2025
મુખ્ય પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડનવેમ્બર 2025
મુખ્ય ઓનલાઇન પરીક્ષાનવેમ્બર 2025
ફાઈનલ પરીણામમાર્ચ 2026

ભરતી વિશે અગત્યની લિક્સ: IBPS Customer Service Associates Recruitment 2025

short Notification અહી ક્લિક કરો
Full Notification અહી ક્લિક કરો
Apply Online (ફોર્મ ભરવા માટેની લિંક)અહી ક્લિક કરો

---Advertisement---

Related Post

BSF કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન ભરતી 2025: અરજી તારીખ, પાત્રતા, પગાર અને પસંદગી પ્રક્રિયા

BSF કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન ભરતી 2025 – સંપૂર્ણ માહિતી અહીં મેળવો BSF ( બોડર સિકયુરિટી ફોર્સ) દ્વારા કોન્સ્ટેબલ (ટ્રેડસમેન)ની પોસ્ટ માટે ભરતીની જાહેરાત.આ ભરતીમાં ફોર્મ ભરવાની શરૂઆત 26 જુલાઈ ...

GSSSB Forest Guard Recruitment 2025: દિવ્યાંગ ઉમેદવારો માટે વનરક્ષક ભરતી 2025

GSSSB Forest Guard Recruitment 2025: દિવ્યાંગ ઉમેદવારો માટે વનરક્ષક ભરતી અરજી શરુ GSSSB Forest Guard Recruitment 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા વન અને પર્યાવરણ ...

Railway NTPC Bharti 2025 : લાયકાત, પગાર ધોરણ અને અરજી તારીખ જાણો

Railway NTPC Bharti 2025 – Railway NTPC 2025 ભરતીની સંપૂર્ણ માહિતી Railway NTPC Bharti 2025: ભારતીય રેલવે દ્વારા જાહેર થતી RRB NTPC (Non-Technical Popular Categories) હેઠળ વિવિધ નોન-ટેકનિકલ ...

Gujarat Agricultural University Junior Clerk Bharti – અરજી કરવાની સંપૂર્ણ માહિતી

Gujarat Agricultural University Junior Clerk Bharti ગુજરાત કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતી 2025 Gujarat Agricultural University Junior Clerk Bharti: ગુજરાત રાજયની ચાર અલગ અલગ કૃષિ યુનિવર્સિટીઓ (આણંદ કૃષિ ...

Leave a Comment