Indian Overseas Bank Apprentice Recruitment 2025 – ભરતી માટે ઓનલાઇન અરજી કરો
Indian Overseas Bank Apprentice Recruitment 2025: બેન્કિંગ ક્ષેત્રમાં કરિયર બનાવવાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્ત્વની જાહેરાત.ઇન્ડિયન ઓવરસીઝ બેંક દ્વારા એપ્રેન્ટિસ એક્ટ, ૧૯૬૧ હેઠળ Apprentices પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવે છે. ઇન્ડિયન ઓવરસીઝ બેંક દ્વારા Apprenticesની 750 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ખાલી જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. અરજી કરવાની પ્રક્રિયા 10 ઓગસ્ટ 2025 થી શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ 20 ઓગસ્ટ 2025 છે. આ ભરતી અંતર્ગત પસંદ થયેલ ઉમેદવારને Apprentices પોસ્ટ માટે Metro 15,000/-,Urban 12,000/-,Semi-Urban / Rural 10,000/- સ્ટાઇપેન્ડ મળવાપાત્ર રહેશે.
ઇન્ડિયન ઓવરસીઝ બેંકમા Apprenticesની પોસ્ટ માટે અરજી કરવા માટે અરજી કરવાની છેલ્લી તારીખ મુજબ ઓછામાં ઓછા 20 વર્ષ અને મહત્તમ 28 વર્ષથી વધુ ન હોવી જોઈએ.આ પોસ્ટ માટે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી, મહિલાઓ અને દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારો માટે સરકારના નિયમો અનુસાર વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.આ પોસ્ટ માટે અરજી કરતા પહેલા જાહેરાતનુ ઓફિશિયલ નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચો. તેમાં શૈક્ષણિક લાયકાત,પસંદગી પ્રક્રિયા, ફી તથા અરજી કરવાની પદ્ધતિ વગેરે બાબતોની સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે.
ભરતી વિશે ટુંક્મા માહિતી: Indian Overseas Bank Apprentice Recruitment 2025
સ્થળ અને ખાલી જગ્યાઓ: Indian Overseas Bank Apprentice Recruitment 2025
રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ
કુલ ખાલી જગ્યાઓ
અંદમાન અને નિકોબાર
1
આંધ્રપ્રદેશ
15
અરુણાચલ પ્રદેશ
1
આસામ
4
બિહાર
35
ચંદીગઢ
4
છત્તીસગઢ
10
દમણ અને દીવ
1
દિલ્હી
53
ગુજરાત
16
ગોવા
1
હિમાચલ પ્રદેશ
1
હરિયાણા
16
જમ્મુ અને કાશ્મીર
2
ઝારખંડ
8
કર્ણાટક
6
કેરળ
33
મણિપુર
4
મેઘાલય
2
મહારાષ્ટ્ર
85
મિઝોરમ
2
મધ્ય પ્રદેશ
12
નાગાલેન્ડ
1
ઓડિશા
22
પંજાબ
24
પોંડિચેરી
12
રાજસ્થાન
16
સિક્કિમ
2
તેલંગાણા
6
તમિલનાડુ
200
ત્રિપુરા
2
ઉત્તરાખંડ
8
ઉત્તર પ્રદેશ
110
પશ્ચિમ બંગાળ
35
કુલ
750
શૈક્ષણિક લાયકાત: Indian Overseas Bank Apprentice Recruitment 2025
ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં ડિગ્રી (ગ્રેજ્યુએશન) અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સમકક્ષ લાયકાત હોવી જરૂરી છે.
રાષ્ટ્રીય એપ્રેન્ટિસશીપ તાલીમ યોજના (NATS) હેઠળ નોંધાયેલા ઉમેદવારો માટે, ગ્રેજ્યુએશનનું પરિણામ 01/04/2021 થી 01/08/2025 ની વચ્ચે જાહેર થયેલું હોવું જોઈએ.
ઉંમર મર્યાદા: Indian Overseas Bank Apprentice Recruitment 2025
અરજી કરવાની છેલ્લી તારીખ મુજબ ઓછામાં ઓછા 20 વર્ષ અને મહત્તમ 28 વર્ષથી વધુ ન હોવી જોઈએ
કેટેગરી
ઉંમરમા છૂટછાટ
SC/ST
05 વર્ષ
OBC(Non-creamy layer)
03 વર્ષ
દિવ્યાંગ (PWD)
10 વર્ષ
વિધવા, છૂટાછેડા લીધેલ મહિલાઓ અને પોતાના પતિથી કાયદેસર રીતે અલગ થયેલી પરંતુ પુનઃવિવાહ ન કરેલ મહિલાઓ
સામાન્ય/EWS માટે મહત્તમ 35 વર્ષ, OBC માટે 38 વર્ષ અને SC/ST માટે 40 વર્ષ સુધી
અરજી ફી: Indian Overseas Bank Apprentice Recruitment 2025
એકવાર અરજી કર્યા બાદ અને ફી ચૂકવ્યા પછી તે કોઈપણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહીં
ઉમેદવારે ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં અથવા અન્ય કોઈ સંસ્થામાં અગાઉ એપ્રેન્ટિસશીપ લીધી ન હોવી જોઈએ અથવા એપ્રેન્ટિસ એક્ટ 1961 મુજબ સમયાંતરે સુધારેલા એપ્રેન્ટિસશીપ તાલીમનો અભ્યાસ કરી રહ્યો ન હોવો જોઈએ.
શૈક્ષણિક લાયકાત પૂર્ણ કર્યા પછી એક વર્ષ કે તેથી વધુ સમયગાળા માટે તાલીમ અથવા નોકરીનો અનુભવ ધરાવતો ઉમેદવાર એપ્રેન્ટિસ તરીકે પસંદગી મેળવવા માટે પાત્ર રહેશે નહીં.
કેટેગરી
અરજી ફી (GST સહિત)
જનરલ, ઇડબ્લ્યુએસ અને ઓબીસી ઉમેદવારો માટે
800/- + GST (18%) = 944/-
SC, ST, અને મહિલા ઉમેદવારો માટે
600/- + GST (18%) = 708/-
PWD
400/- + જીએસટી (18%) = 472/-
સ્ટાઇપેન્ડ: Indian Overseas Bank Apprentice Recruitment 2025
શાખા કેટેગરી
માસિક સ્ટાઇપેન્ડ (રૂ. માં)
મેટ્રો
15000/-
અર્બન
12000/-
સેમી-અર્બન / ગ્રામ્ય
10000/-
પસંદગી પ્રક્રિયા: Indian Overseas Bank Apprentice Recruitment 2025
Computer or subject knowledge(કમ્પ્યુટર અથવા વિષયનું જ્ઞાન)
25
25
કુલ ગુણ
100
100
Test of Local Language(સ્થાનિક ભાષાની કસોટી): Apprenticesની પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવાર રાજ્યની સ્થાનિક ભાષામાં નિષ્ણાત હોવો જરૂરી છે (વાંચન, લેખન, બોલવું અને સમજણ)સ્થાનિક ભાષાની કસોટી ઓનલાઈન લેખિત પરીક્ષા પાસ કર્યા પછી લેવામાં આવશે અને તે પસંદગી પ્રક્રિયાનો એક ભાગ રહેશે. આ કસોટી દસ્તાવેજ ચકાસણીની પ્રક્રિયા દરમિયાન યોજાશે. જે ઉમેદવાર આ કસોટીમાં લાયક નહીં ઠરે, તેઓને એપ્રેન્ટિસશીપ માટે પસંદ કરવામાં આવશે નહીં. જો ઉમેદવારે પસંદ કરેલી સ્થાનિક ભાષાનો અભ્યાસ 10મા અથવા 12મા ધોરણમાં કર્યો હોય અને તેની માર્કશીટ/પ્રમાણપત્ર રજૂ કરે,તો તેને ભાષા કસોટી આપવાની જરૂર રહેશે નહીં .
ફોર્મ કેવી રીતે ભરવુ: Indian Overseas Bank Apprentice Recruitment 2025
સૌપ્રથમ,.ઇન્ડિયન ઓવરસીઝ બેંકની સત્તાવાર વેબસાઈટ www.iob.in પર જાઓ.
હોમપેજ પર તમને “Careers” મેનુ જોવા મળશે એના પર ક્લિક કરો.આગળ ભરતી સંબંધિત સત્તાવાર નોટિફિકેશન PDF ખોલો અને નોટિફિકેશન વાંચો
ત્યારબાદ નોટિફિકેશનની બાજુમા આપેલ APLLY પેજ પેજ પર CLICK કરો અને “ New Registration” પર જઈને માહિતી ભરીને પ્રક્રિયા પુર્ણ કરો.(તમારું નામ, ઈમેલ ID અને મોબાઈલ નંબર દાખલ કરો).
રજીસ્ટ્રેશન થયા બાદ તમને રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ SMS/ઈમેલ દ્વારા મળશે.લોગિન કરી(રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડથી લોગિન કરો).
વ્યક્તિગત માહિતી (નામ, જન્મ તારીખ, સરનામું), શૈક્ષણિક લાયકાત અને કેટેગરીની વિગતો ભરો,અને માગ્યા મુજબ પ્રમાણપત્રો સ્કેન કરીને અપલોડ કરો.
EHRMS Gujarat Anganwadi Bharti 2025 – 9000 જગ્યાઓ પર ભરતી EHRMS Gujarat Anganwadi Bharti 2025: આંગણવાડી કાર્યકર અને તેડાગર માટે ગુજરાત સરકાર દ્વારા મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી ...