IPPB GDS Executive Recruitment 2025: ઓનલાઇન અરજી અને સંપૂર્ણ માહિતી
IPPB GDS Executive Recruitment 2025: ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB) દ્વારા પુરા દેશમાં 650 શાખાઓ કાર્યરત છે અને 165000 પોસ્ટ શાખાઓનો ઉપયોગ કરીને ગ્રાહકો સુંધી બેન્કિંગ સુવિધા પહોચડાવાનું કામ કરે છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા 348 ગ્રામીણ ડાક સેવક (Executive) ની પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
આ પોસ્ટ માટે ભરતીની જાહેરત 09/10/2025 ના રોજ કરવામાં આવી છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તેમજ ફી ભરવાની છેલ્લી તારીખ 29/10/2025 નિર્ધારિત કરવામાં આવી છે. વઆ ભરતીમાં ફોર્મ ભરવા માટે અહી આર્ટિકલમાં માહિતી આપેલી છે જેવીકે રાજ્ય પ્રમાણે જગ્યાઓ, શૈક્ષણિક લાયકાત, અરજી ફી, વય મર્યાદા, અને અગત્યની તારીખ વગેરે. ફોર્મ ભરતા પહેલાં ભરતીનું ઓફિસિયલ notification વાંચો અને ત્યારબાદ જ અરજી કરો.
ભારત સરકાર અથવા કોઈ સત્તાવાર નિયમનકારી સંસ્થા દ્વારા માન્યતાપત્ર પ્રાપ્ત યુનિવર્સિટી/ઇન્સ્ટિટ્યૂટ/બોર્ડમાંથી કોઈપણ વિષયમાં સ્નાતક (નિયમિત અથવા ડિસ્ટન્સ લર્નિંગ) હોવું જરૂરી છે.
પગારધોરણ:
બેંક IPPB માં એક્ઝિક્યુટિવ તરીકે નિયુક્ત થયેલા GDS માટે માસિક ₹30,000/-ની કુલ રકમ ચૂકવવામા આવશે.
ઉંમર મર્યાદા: IPPB GDS Executive Recruitment 2025
ઉમેદવારની ઉંમર 01/08/2025 સુધી 20 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
અરજી ફી: IPPB GDS Executive Recruitment 2025
અરજી ફી તમે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને નેટ બેંકિંગ દ્વારા સરળતાથી ચુકવી શકાય છે.
"I am Savan Parmar, experienced in writing job update articles for over 1.5 years. I provide accurate and useful job-related content for multiple websites."
BMC FHW Recruitment 2025: અરજી તારીખ, પસંદગી પ્રક્રિયા અને પગાર BMC FHW Recruitment 2025: BMC(ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા સમયાંતરે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવે છે. ...
BMC MPHW Recruitment 2025: અરજી તારીખ, પસંદગી પ્રક્રિયા અને પગાર BMC MPHW Recruitment 2025: BMC(ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા સમયાંતરે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવે છે. ...
GSSSB X-Ray Assistant Bharti 2025: ધોરણ 12 પાસ પર 40 જગ્યાઓ માટે ભરતી GSSSB X-Ray Assistant Bharti 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા આરોગ્ય અને ...