---Advertisement---

LRD Constable Final Marks Declared 2025 : કોન્સ્ટેબલ ફાઇનલ માર્ક્સ જાહેર

By Jobkhabritank

Updated on:

LRD Constable Final Marks Declared 2025
---Advertisement---

LRD Constable Final Marks Declared 2025 : તમારા ફાઈનલ માર્ક જુઓ અહીંથી

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (LRB) દ્વારા લોકરક્ષક દળ (LRD) કોન્સ્ટેબલ ભરતી પરીક્ષાના ત્મામ ઉમેદવારોના માર્ક જાહેર કરવામા આવ્યા છે.પોલીસ કોન્સ્ટેબલ ભરતી ૧૨૪૭૨ જગ્યાઓ માટે પરીક્ષાનું આયોજન ૧૫/૦૬/૨૦૨૫ ના રોજ કરવામાં આવ્યું હતું.જેમાં કુલ 2 લાખ કરતાં વધુ ઉમેદવારો એ ગુજરાત રાજયના અલગ અલગ શહેરોમાં પરીક્ષા કેન્દ્રો પર હાજર રહીને લેખીત પરીક્ષા આપી હતી.

પરીક્ષાનું આયોજન થઈ ગયા બાદ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ૨૦/૦૬/૨૦૨૫ ના રોજ Provisional Answer Key(કામચલાઉ આન્સર કી) જાહેર કરવામાં આવી હતી જેમાં સાચા જવાબોની સામે વાંધા અરજીઓ પણ મંગાવવામાં આવી હતી. જેમા ઉમેદવાર ભરતી બોર્ડ એ જાહેર કરેલા જવાબો સામે સાચા જવાબોની સાબિતી સાથે ઓનલાઇન વાંધા અરજી કરી શકતા હતા. આન્સર કીની વાંધા અરજી ચકાસણી બાદ ભરતી બોર્ડ દ્વારા ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. Provisional Answer Key(કામચલાઉ આન્સર કી)ની વાંધા અરજી બાદ ફાઈનલ આન્સર કી મા પાર્ટ ૧ અને પાર્ટ ૨ એમ બન્ને થઈને કુલ ૨ પ્રશ્નો રદ કરવામા આવ્યા છે. ફાઇનલ આન્સર કીની મદદથી ઉમેદવારોને તેમના જવાબોની સાચી ચકાસણી કરવા માટે ખૂબ જ અગત્યની સાબિત થાય છે,

ફાઈનલ આન્સર કી જાહેર કર્યા બાદ આજે એટલે કે તારીખ ૦૬/૦૮/૨૦૨૫ ના રોજ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (LRB) દ્વારા લોકરક્ષક દળ (LRD) કોન્સ્ટેબલની પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોના માર્ક જાહેર કરવામા આવ્યા છે.ઉમેદવાર ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામા આવેલી લિંક દ્વારા માર્ક જોઈ શકે છે.ઉમેદવારે પોતાના માર્ક જોવા માટે લિંક ઓપન કર્યા બાદ કન્ફરમેશન નમ્બર, બેઠક નમ્બર અને જન્મ તારીખ દાખલ કરવાની રહેશે ત્યારબાદ ઉમેદવાર ના માર્ક પાર્ટ A અને પાર્ટ B મા કેટલા માર્ક મેળવ્યા છે તે જોઈ શકાય છે.

આ પણ વાંચો: BSF કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન ભરતી 2025: અરજી તારીખ, પાત્રતા, પગાર અને પસંદગી પ્રક્રિયા

ભરતી વિશે ટુંકમા માહિતી: LRD Constable Final Marks Declared 2025

ભરતી સંસ્થાગુજરાત રાજ્ય પોલીસ વિભાગ
ભરતીનું નામગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી
વર્ષ૨૦૨૫
કુલ જગ્યાઓ૧૨૪૭૨
પોસ્ટનું નામપોલીસ કોન્સ્ટેબલ (પુરુષ/મહિલા)
આર્ટીકલનો પ્રકારLRD Constable Final Marks
પરીક્ષા તબક્કાશારીરિક પરીક્ષા+લેખિત
અધિકૃત વેબસાઈટhttps://lrdgujarat2021.in/
https://gprb.gujarat.gov.in/

આ પણ વાંચો: Railway NTPC Bharti 2025 : લાયકાત, પગાર ધોરણ અને અરજી તારીખ જાણો

લેખિત પરીક્ષા (Written Exam): LRD Constable Final Marks Declared 2025

  • પ્રશ્નોની સંખ્યા: ૨૦૦
  • કુલ ગુણ: ૨૦૦
  • સમય: ૦૩ કલાક
  • પ્રશ્નોનો પ્રકાર: OMR આધારિત Multiple Choice Questions (MCQ)
  • નકારાત્મક માર્કિંગ: દરેક ખોટા જવાબ માટે ૦.૨૫ ગુણ કપાશે

Selection Process: LRD Constable Final Marks Declared 2025

  1. ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ (PST)
  2. ફિજિકલ એફિશિયન્સી ટેસ્ટ (PET)
  3. લેખિત પરીક્ષા (Written Exam)
  4. દસ્તાવેજ ચકાસણી (Document Verification)
  5. મેડિકલ પરીક્ષા (Medical Examination)

મહત્વપૂર્ણ તારીખો અને માહિતી: LRD Constable Final Marks Declared 2025

  1. લેખિત પરીક્ષા તારીખ: ૧૫/૦૬/૨૦૨૫
  2. Provisional Answer Key બહાર પાડવામાં આવી: ૨૦/૦૬/૨૦૨૫
  3. Final Answer Key બહાર પાડવામાં આવી: ૩૦/૦૭/૨૦૨૫
  4. Final Marks Declared : 06/08/2025

ફાઈનલ માર્ક જોવા માટે સ્ટેપ બાય સ્ટેપ માહિતી: LRD Constable Final Marks Declared 2025

  1. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ https://lrdgujarat2025.in અથવા https://gprb.gujarat.gov.in/ પર જાઓ
  2. હોમપેજ પર લોકરક્ષક કેડર લેખિત પરીક્ષાના ગુણ જાહેર કરવા અંગે લખેલું હશે તેના પર ક્લિક કરો.
  3. ત્યાર બાદ pdf ડાઉનલોડ થશે તા.૧૫/૦૬/૨૦૨૫ નારોજ લેવામાાં આવેલ લેખિત પરીક્ષામાાં હાજર રહેલ ઉમેદવારે પોતાના ગુણ જોવા માટે અહીં કલીક કરો.તેવી લિંક આપેલી હશે તેના પર ક્લિક કરો.
  4. લિંક પર ક્લિક કર્યા બાદ ઉમેદવારોનો confirmation number, બેઠક નંબર અને જન્મ તારીખ દાખલ કરવાની રહેશે.
  5. ત્યારબાદ pdf download થસે તે pdf Download કરો અથવા Save કરો.
  6. ત્યારબાદ સ્ક્રીન પર ઉમેદવાર પોતાના માર્ક જોઈ શકે છે.

આ પણ વાંચો: IBPS Customer Service Associates Recruitment 2025: કસ્ટમર સર્વિસ એસોસિએટ્સ (Clerical Cadre) માટે અરજી શરૂ

માર્ક જોવા માટેની લિંક: LRD Constable Final Marks Declared 2025

ફાઈનલ માર્ક માટેની નોટીફિકેશન અહી ક્લિક કરો
ફાઈનલ માર્ક જોવાની લિંકઅહી ક્લિક કરો
---Advertisement---

Related Post

Leave a Comment