RRB NTPC Graduate Level Bharti 2025 – ભરતીની સંપૂર્ણ માહિતી
RRB NTPC Graduate Level Bharti 2025: ભારતીય રેલવે દ્વારા જાહેર થતી RRB NTPC (Non-Technical Popular Categories) હેઠળ વિવિધ નોન-ટેકનિકલ પદો માટે પરીક્ષા લેવાય છે. આ ભરતીમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ. ભરતી પ્રક્રિયામાં CBT (Computer Based Test) અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને છેલ્લે મેડીકલ તપાસ જેવા સ્ટેપ માંથી પસાર થવાનું હોય છે. આ વર્ષે રેલવે રેક્રૂટમેંન્ટ બોર્ડ નોન-ટેકનિકલ (NTPC) ગ્રેજ્યુએટ પોસ્ટ્સ માટે વર્ષ 2026માં કુલ 5810 પોસ્ટ માટે ભરતી કરશે.
રેલવે મા નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે આવ્યા મોટી ભરતીના સમાચાર. રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ્સ (RRBs) દ્વારા નોન-ટેકનિકલ (NTPC) ગ્રેજ્યુએટ પોસ્ટ્સ માટે નોટીફિકેશન અને ફોર્મ ભરવાની તારીખો જાહેર કરવામાં આવી છે.રેલ્વે દ્વારા દર વર્ષે ટેકનિકલ અને નોન ટેકનિકલ પોસ્ટ માટે ભરતી કરવામા આવે છે ચાલુ વર્ષમા રેલવે દ્વારા નોન-ટેકનિકલ (NTPC) ગ્રેજ્યુએટ પોસ્ટ્સ માટે કુલ 5810 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં માંગ્યા મુજબ ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા ઉમેદવારો ફોર્મ ભરી શકે છે.
આ ભરતીની વિગતવાર માહીતિ માટે આર્ટીકલ વાંચો.આ આર્ટીકલમા ભરતી વિશે મહિતી જેવી કે શૈક્ષણીક લાયકાત , વય મર્યાદા , પસંદગી પ્રકિયા, ફોર્મ ભરવાની અગત્યની તારીખ વગેરે આપેલી છે. ફોર્મ ભરતા પહેલા આર્ટીકલ ધ્યાનથી વાંચો.
ભરતી વિશે ટુંક્મા માહિતી: RRB NTPC Graduate Level Bharti 2025
| જાહેરાત વિગતો | માહિતી |
| સંસ્થાનુ નામ | રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ્સ (RRB) |
|---|---|
| પોસ્ટનું નામ | નોન-ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ (NTPC) ગ્રેજ્યુએટ |
| જાહેરાત નંબર | NTPC (Graduate): 06/2025 |
| ખાલી જગ્યાઓ | 5810 |
| નોકરીનુ સ્થળ | ભારતમા ગમે ત્યા |
| અરજી કેવી રીતે કરવી | ઓનલાઈન |
| ઓફિસિયલ વેબસાઈટ | indianrailways.gov.in |
શૈક્ષણિક લાયકાત: RRB NTPC Graduate Level Bharti 2025
ગ્રેજ્યુએટ લેવલની જગ્યાઓ માટે( ગ્રેજ્યુએટ પાસ): ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક (Graduate) ડિગ્રી અથવા સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ માટે ફોર્મ ભરી શકે છે.
પોસ્ટનુ નામ પગાર ધોરણ અને જગ્યાઓ: RRB NTPC Graduate Level Bharti 2025
NTPC (Graduate Level):
| ક્રમાંક | પોસ્ટ્નુ નામ | પગાર સ્તર (7મો પગાર પંચ) | પ્રારંભિક પગાર (₹) | ઉંમર (01-01-2026 મુજબ) | કુલ ખાલી જગ્યાઓ (બધા RRB) |
|---|---|---|---|---|---|
| 1 | ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર | 6 | ₹35,400 | 18 થી 33 વર્ષ | 161 |
| 2 | સ્ટેશન માસ્ટર | 6 | ₹35,400 | 18 થી 33 વર્ષ | 615 |
| 3 | ગુડ્સ ટ્રેન મેનેજર | 5 | ₹29,200 | 18 થી 33 વર્ષ | 3,416 |
| 4 | જુનિયર એકાઉન્ટ્સ આસિસ્ટન્ટ કમ ટાઇપિસ્ટ | 5 | ₹29,200 | 18 થી 33 વર્ષ | 921 |
| 5 | સિનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ | 5 | ₹29,200 | 18 થી 33 વર્ષ | 638 |
| 6 | ટ્રાફિક આસિસ્ટન્ટ | 4 | ₹25,500 | 18 થી 33 વર્ષ | 59 |
| 5810 |
વય મર્યાદા: RRB NTPC Graduate Level Bharti 2025
| પોસ્ટનુ નામ | ઓછામા ઓછી ઉંમર | વધુમા વધુ ઉંમર |
|---|---|---|
| ગ્રેજ્યુએટ લેવલ | 18 વર્ષ | 33 વર્ષ |
- COVID-19 રોગચાળાને કારણે એક વખતની માપદંડ તરીકે 03 વર્ષની વધારાની છૂટછાટ મળવાપાત્ર રહેશે.
- સરકારી નિયમો મુજબ અનામત વર્ગના ઉમેદવારોને ઉંમર મર્યાદામાં છૂટછાટ મળશે.
- ઉંમર મર્યાદા અને છૂટછાટ અંગેની સંપૂર્ણ વિગતો માટે સત્તાવાર ભરતીનુ નોટિફિકેશન વાંચો.
| ક્રમ | કેટેગરી | ઉંમરની ઉપરની મર્યાદામાં છૂટ / મહત્તમ ઉંમર |
|---|---|---|
| 1 | SC અને ST ઉમેદવારો | 5 વર્ષ |
| 2 | OBC (નૉન-ક્રીમી લેયર) ઉમેદવારો | 3 વર્ષ |
| 3 | ઓછામાં ઓછા 6 મહિનાની સતત સેવા આપેલા ભૂતપૂર્વ સૈનિકો (Ex-servicemen) | |
| Ex-servicemen (UR અને EWS) | સેવા અવધિ બાદ ઉંમર ગણતરી કરીને 3 વર્ષની છૂટ | |
| Ex-servicemen (OBC-NCL) | સેવા અવધિ બાદ ઉંમર ગણતરી કરીને 6 વર્ષની છૂટ | |
| Ex-servicemen (SC અને ST) | સેવા અવધિ બાદ ઉંમર ગણતરી કરીને 8 વર્ષની છૂટ | |
| 4 | વિકલાંગ વ્યક્તિઓ (PwBD) | |
| PwBD – UR અને EWS | 10 વર્ષ | |
| PwBD – OBC(NCL) | 13 વર્ષ | |
| PwBD – SC અને ST | 15 વર્ષ | |
| 5 | રેલવે ગ્રુપ C અને પૂર્વ ગ્રુપ D કર્મચારી (3 વર્ષ સતત સેવા ધરાવતા) અથવા રેલવે સબસ્ટિટ્યુટ્સ (3 વર્ષની સતત સેવા ધરાવતા) | |
| UR અને EWS | મહત્તમ 40 વર્ષની ઉંમર સુધી | |
| OBC(NCL) | મહત્તમ 43 વર્ષની ઉંમર સુધી | |
| SC અને ST | મહત્તમ 45 વર્ષની ઉંમર સુધી | |
| 6 | રેલવે કેન્ટીન, સહકારી સંસ્થાઓ, સંસ્થાન વગેરેમાં કામ કરતા અર્ધપ્રશાસકીય કર્મચારીઓ | સેવાની અવધિ જેટલી છૂટ અથવા મહત્તમ 5 વર્ષ (જે ઓછું હોય તે) |
| 7 | વિધવા, છૂટાછેડા લીધેલી અથવા કાયદેસર અલગ થયેલી પરંતુ પુનઃલગ્ન ન કરેલ મહિલા ઉમેદવારો | |
| UR અને EWS | મહત્તમ 35 વર્ષની ઉંમર સુધી | |
| OBC(NCL) | મહત્તમ 38 વર્ષની ઉંમર સુધી | |
| SC અને ST | મહત્તમ 40 વર્ષની ઉંમર સુધી |
પરીક્ષા ફી: RRB NTPC Graduate Level Bharti 2025
| વર્ગ | ફી | રિફંડની વિગતો |
|---|---|---|
| GENERAL / EWS / OBC | ₹500/- | પ્રાથમિક પરીક્ષા (CBT) પરીક્ષામાં હાજર રહ્યા બાદ ₹400 પરત મળવાપાત્ર રહેશે. |
| SC / ST / ભૂતપૂર્વ સૈનિક / મહિલા / ટ્રાન્સજેન્ડર / લઘુમતી / EBC | ₹250/- | પ્રાથમિક પરીક્ષા (CBT) પરીક્ષામાં હાજર રહ્યા બાદ ₹250 પરત મળવાપાત્ર રહેશે. |
પસંદગી પ્રક્રિયા(Selection Process): RRB NTPC Graduate Level Bharti 2025
- પ્રાથમિક પરીક્ષા (CBT-1)
- મુખ્ય પરીક્ષા (CBT-2)
- ટાઈપિંગ ટેસ્ટ (જો પોસ્ટ માટે લાગુ પડે)
- ડોકયુમેન્ટ વેરિફીકેશન
- મેડીકલ તપાસ
અભ્યાસક્રમ(Syllabus): RRB NTPC Graduate Level Bharti 2025
| પોસ્ટનું નામ | વિષયો અને ગુણભાર |
|---|---|
| NTPC (Graduate) પોસ્ટ માટે: ગ્રેજ્યુએટ પોસ્ટ માટે | પ્રાથમિક પરીક્ષા (CBT-1): – 100 માર્કસ | 90 મિનિટ | વિષયો: જનરલ અવેરનેસ, મેથમેટિક્સ, રીઝનિંગ મુખ્ય પરીક્ષા (CBT-2): – 120 માર્કસ | 90 મિનિટ | વધુ વિષયવાર પ્રશ્નો ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ: – અમુક પોસ્ટ માટે લાગુ પડશે| અંગ્રેજી/હિન્દી ટાઇપિંગ ઝડપ ચકાસાશે ડોકયુમેન્ટ વેરિફીકેશન: – શૈક્ષણિક પ્રમાણપત્ર, ઓળખ દસ્તાવેજો, જાતિ આધારિત પુરાવા મેડીકલ તપાસ: – પોસ્ટ પ્રમાણે તબીબી તપાસ |
ફોર્મ કેવી રીતે ભરવુ: RRB NTPC Graduate Level Bharti 2025
- સૌપ્રથમ,રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ (RRB) ની ઓફીસિઅલ વેબસાઇટ https://www.rrbapply.gov.in પર જાઓ.
- હોમપેજ પર CEN No. 06/2025 (ગ્રેજ્યુએટ પોસ્ટ્સ) માટે “Apply Online” લિંક આપી હશે જેમા ફોર્મ ભરવા માંગતા હોય તેના પર ક્લિક કરો.
- “New Registration” માટે જરૂરી વિગતો ભરીને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો.
- રજીસ્ટ્રેશન પછી લોગિન કરીને અરજી ફોર્મમા માંગ્યા મુજબ માહીતી કાળજીપૂર્વક ભરો.
- જરૂરી પ્રમાણપત્રો, જેમ કે લાયકાત આધારિત અને જાતીનુ પ્રમાણપત્ર, ફોટોગ્રાફ અને સહી, સ્કેન કરીને માંગ્યા મુજબ અપલોડ કરો.
- અરજી ફી ની(જો લાગુ પડતી હોય તો) ઓનલાઈન માધ્યમથી ચુકવણી કરો.( અરજી ફી તમારા ખાતા માંથી ભરો જેથી રિફંડ તમારા ખાતા માજ પરત મળે)
- ભરેલા ફોર્મની વિગતો બરાબર તપાસો અને “FINAL SUBMIT ” બટન પર ક્લિક કરો.
- ભવિષ્યના ઉપયોગ માટે ભરેલા અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ લો અને તેને સાચવી રાખો.
ભરતીને લગતી અગત્યની તારીખો: RRB NTPC Graduate Level Bharti 2025
| વિગત | તારીખ |
|---|---|
| રોજગાર સમાચાર (Employment News) માં સૂચનાની તારીખ | 04/10/2025 |
| ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ | 21/10/2025 |
| ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ | 20/11/2025 (રાત્રે 11:59 વાગ્યા સુધી) |
| અરજી ફી ભરવાની છેલ્લી તારીખ | 22/11/2025 |
| અરજીમાં સુધારાની વિન્ડો (સુધારા માટેની સમયમર્યાદા) તથા ફેરફાર ફી ભરવાની તારીખો (નોંધ: “Create an Account” અને “Chosen RRB” માં ભરેલી વિગતોમાં ફેરફાર શક્ય નહીં હોય) | 23/11/2025 થી 02/12/2025 |
| યોગ્ય ઉમેદવારોએ પોતાના સ્ક્રાઇબ (Scribe) ની માહિતી આપવા માટેનો સમયગાળો | 03/12/2025 થી 07/12/2025 |
ફોર્મ ભરવા તેમજ નોટીફિકેશનની લિંક: RRB NTPC Graduate Level Bharti 2025
| શોર્ટ નોટીફિકેશન: | અહી ક્લિક કરો |
| ફુલ નોટીફિકેશન | અહી ક્લિક કરો |
| ફોર્મ ભરવા માટે | અહી ક્લિક કરો |
Read Also: BMC Staff Nurse Recruitment 2025: BMC માં સ્ટાફ નર્સની નવી ભરતી જાહેર

